સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મો. ક. ગાંધી/કીમતી ભેટસોગાદો: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{Poem2Open}} {{space}} લડાઈનાકામમાંથીછૂટાથયાપછીમનેલાગ્યુંકેહવેમારુંકામદક્...")
 
No edit summary
 
Line 1: Line 1:
{{Poem2Open}}
{{Poem2Open}}
{{space}}
લડાઈના કામમાંથી છૂટા થયા પછી મને લાગ્યું કે હવે મારું કામ દક્ષિણ આફ્રિકામાં નથી પણ દેશમાં છે. મિત્રવર્ગની ખેંચ દેશ આવવા તરફ ચાલુ હતી. મને પણ ભાસ્યું કે દેશ જવાથી મારો ઉપયોગ વધારે થઈ શકશે. મેં સાથીઓ આગળ મુક્ત થવાની માંગણી કરી. ઘણી મુસીબતે એ માગણીનો શરતી સ્વીકાર થયો. શરત એ હતી કે, એક વર્ષની અંદર જો કોમને મારી જરૂર જણાય તો મારે પાછું દક્ષિણ આફ્રિકા જવું.
લડાઈનાકામમાંથીછૂટાથયાપછીમનેલાગ્યુંકેહવેમારુંકામદક્ષિણઆફ્રિકામાંનથીપણદેશમાંછે. મિત્રવર્ગનીખેંચદેશઆવવાતરફચાલુહતી. મનેપણભાસ્યુંકેદેશજવાથીમારોઉપયોગવધારેથઈશકશે. મેંસાથીઓઆગળમુક્તથવાનીમાંગણીકરી. ઘણીમુસીબતેએમાગણીનોશરતીસ્વીકારથયો. શરતએહતીકે, એકવર્ષનીઅંદરજોકોમનેમારીજરૂરજણાયતોમારેપાછુંદક્ષિણઆફ્રિકાજવું.
ઠેકઠેકાણે માનપત્રો આપવાની સભાઓ થઈ, અને દરેક ઠેકાણેથી કીમતી ભેટો આવી. ભેટોમાં સોનાચાંદીની વસ્તુઓ તો હતી જ, પણ તેમાં હીરાની વસ્તુઓ પણ હતી. આ બધી વસ્તુઓનો સ્વીકાર કરવાનો મને શો અધિકાર હોય? એનો સ્વીકાર કરું તો કોમની સેવા હું પૈસા લઈને નહોતો કરતો એમ મારા મનને કેમ મનાવું? આ ભેટોમાં, થોડી અસીલોની બાદ કરતાં બાકીની બધી કેવળ મારી જાહેર સેવાને અંગે જ હતી. વળી મારે મન તો અસીલો અને બીજા સાથીઓ વચ્ચે કશો ભેદ નહોતો. મુખ્ય અસીલો બધા જાહેર કામમાં મદદ દેનારા હતા.
ઠેકઠેકાણેમાનપત્રોઆપવાનીસભાઓથઈ, અનેદરેકઠેકાણેથીકીમતીભેટોઆવી. ભેટોમાંસોનાચાંદીનીવસ્તુઓતોહતીજ, પણતેમાંહીરાનીવસ્તુઓપણહતી. આબધીવસ્તુઓનોસ્વીકારકરવાનોમનેશોઅધિકારહોય? એનોસ્વીકારકરુંતોકોમનીસેવાહુંપૈસાલઈનેનહોતોકરતોએમમારામનનેકેમમનાવું? આભેટોમાં, થોડીઅસીલોનીબાદકરતાંબાકીનીબધીકેવળમારીજાહેરસેવાનેઅંગેજહતી. વળીમારેમનતોઅસીલોઅનેબીજાસાથીઓવચ્ચેકશોભેદનહોતો. મુખ્યઅસીલોબધાજાહેરકામમાંમદદદેનારાહતા.
આ ભેટોમાં એક પચાસ ગીનીનો હાર કસ્તૂરબાઈને સારુ હતો. પણ એને મળેલી વસ્તુ પણ મારી સેવા અંગે હતી, એટલે તેને નોખી તારવી ના શકાય.
આભેટોમાંએકપચાસગીનીનોહારકસ્તૂરબાઈનેસારુહતો. પણએનેમળેલીવસ્તુપણમારીસેવાઅંગેહતી, એટલેતેનેનોખીતારવીનાશકાય.
જે સાંજે આમાંની મુખ્ય ભેટો મળી હતી તે રાત્રિ મેં બાવરાની જેમ જાગીને ગાળી. મારા ઓરડામાં આંટા માર્યા કર્યા. પણ કંઈ ગૂંચ ઊકલે નહીં. સેંકડોની ભેટો જતી કરવી એ ભારે પડતું હતું. રાખવી એ વધારે ભારે લાગતું હતું.
જેસાંજેઆમાંનીમુખ્યભેટોમળીહતીતેરાત્રિમેંબાવરાનીજેમજાગીનેગાળી. મારાઓરડામાંઆંટામાર્યાકર્યા. પણકંઈગૂંચઊકલેનહીં. સેંકડોનીભેટોજતીકરવીએભારેપડતુંહતું. રાખવીએવધારેભારેલાગતુંહતું.
હું કદાચ ભેટો જીરવી શકું, પણ મારાં બાળકોનું શું? સ્ત્રીનું શું? તેમને શિક્ષણ તો સેવાનું મળતું હતું. સેવાનું દામ લેવાય નહીં, સેવાનું ફળ સેવામાં જ છે, એમ હંમેશાં સમજાવવામાં આવતું હતું.
હુંકદાચભેટોજીરવીશકું, પણમારાંબાળકોનુંશું? સ્ત્રીનુંશું? તેમનેશિક્ષણતોસેવાનુંમળતુંહતું. સેવાનુંદામલેવાયનહીં, સેવાનુંફળસેવામાંજછે, એમહંમેશાંસમજાવવામાંઆવતુંહતું.
ઘરમાં કીમતી દાગીના વગેરે હું નહોતો રાખતો. સાદાઈ વધતી જતી હતી. આવી સ્થિતિમાં સોનાની ઘડિયાળો કોણે વાપરવી? સોનાના અછોડા ને હીરાની વીંટીઓ કોણે પહેરવાં? ઘરેણાંગાંઠાંનો મોહ તજવા ત્યારે પણ હું બીજાઓને કહેતો. હવે આ દાગીના ને ઝવેરાતનું મારે શું કરવું?
ઘરમાંકીમતીદાગીનાવગેરેહુંનહોતોરાખતો. સાદાઈવધતીજતીહતી. આવીસ્થિતિમાંસોનાનીઘડિયાળોકોણેવાપરવી? સોનાનાઅછોડાનેહીરાનીવીંટીઓકોણેપહેરવાં? ઘરેણાંગાંઠાંનોમોહતજવાત્યારેપણહુંબીજાઓનેકહેતો. હવેઆદાગીનાનેઝવેરાતનુંમારેશુંકરવું?
મારાથી આ વસ્તુઓ ન જ રખાય, એવા નિર્ણય ઉપર હું આવ્યો. પારસી રુસ્તમજી ઇત્યાદિને આ દાગીનાઓના ટ્રસ્ટી નીમી તેમના પર લખવાનો કાગળ ઘડ્યો, ને સવારમાં સ્ત્રીપુત્રાદિની સાથે મસલત કરી મારો ભાર હળવો કર્યો.
મારાથીઆવસ્તુઓનજરખાય, એવાનિર્ણયઉપરહુંઆવ્યો. પારસીરુસ્તમજીઇત્યાદિનેઆદાગીનાઓનાટ્રસ્ટીનીમીતેમનાપરલખવાનોકાગળઘડ્યો, નેસવારમાંસ્ત્રીપુત્રાદિનીસાથેમસલતકરીમારોભારહળવોકર્યો.
ધર્મપત્નીને સમજાવવાનું મુશ્કેલ પડશે એ હું જાણતો હતો. બાળકોને સમજાવવામાં મુદ્દલ મુશ્કેલી નહીં આવે એવી મને ખાતરી હતી. તેમને વકીલ નીમવાનો વિચાર કર્યો.
ધર્મપત્નીનેસમજાવવાનુંમુશ્કેલપડશેએહુંજાણતોહતો. બાળકોનેસમજાવવામાંમુદ્દલમુશ્કેલીનહીંઆવેએવીમનેખાતરીહતી. તેમનેવકીલનીમવાનોવિચારકર્યો.
બાળકો તો તુરત સમજ્યાં. “અમારે એ દાગીનાઓનું કામ નથી. આપણે તે બધું પાછું જ આપવું. ને કદાચ આપણને એવી વસ્તુ જોઈતી હશે તો આપણે પોતે ક્યાં નથી લઈ શકતાં?” આમ તેઓ બોલ્યાં.
બાળકોતોતુરતસમજ્યાં. “અમારેએદાગીનાઓનુંકામનથી. આપણેતેબધુંપાછુંજઆપવું. નેકદાચઆપણનેએવીવસ્તુજોઈતીહશેતોઆપણેપોતેક્યાંનથીલઈશકતાં?” આમતેઓબોલ્યાં.
હું રાજી થયો. “ત્યારે તમે બાને સમજાવશો ને?” મેં પૂછ્યું.
હુંરાજીથયો. “ત્યારેતમેબાનેસમજાવશોને?” મેંપૂછ્યું.
“જરૂર, જરૂર. એ અમારું કામ. એને ક્યાં દાગીના પહેરવા છે? એ તો અમારે સારુ રાખવા ઇચ્છે. અમારે એ ન જોઈએ પછી એ શાની હઠ કરે?”
“જરૂર, જરૂર. એઅમારુંકામ. એનેક્યાંદાગીનાપહેરવાછે? એતોઅમારેસારુરાખવાઇચ્છે. અમારેએનજોઈએપછીએશાનીહઠકરે?”
પણ કામ ધાર્યા કરતાં વસમું નીવડ્યું.
પણકામધાર્યાકરતાંવસમુંનીવડ્યું.
“તમારે ભલે ખપ ન હોય, તમારા છોકરાઓને ભલે ન હોય. બાળકોને જેમ ચડાવો તેમ ચડે. ભલે મને પહેરવા ન દો, પણ મારી વહુઓનું શું? એમને તો ખપ આવશે? અને કોણ જાણે છે કે કાલે શું થશે? એટલા હેતથી આપેલી વસ્તુઓ પાછી ન દેવાય.”
“તમારેભલેખપનહોય, તમારાછોકરાઓનેભલેનહોય. બાળકોનેજેમચડાવોતેમચડે. ભલેમનેપહેરવાનદો, પણમારીવહુઓનુંશું? એમનેતોખપઆવશે? અનેકોણજાણેછેકેકાલેશુંથશે? એટલાહેતથીઆપેલીવસ્તુઓપાછીનદેવાય.”
આમ વાગ્ધારા ચાલી ને તેની સાથે અશ્રુધારા મળી. બાળકો મક્કમ રહ્યાં, મારે ડગવાપણું નહોતું.
આમવાગ્ધારાચાલીનેતેનીસાથેઅશ્રુધારામળી. બાળકોમક્કમરહ્યાં, મારેડગવાપણુંનહોતું.
મેં હળવેથી કહ્યું : “છોકરાઓ પરણે તો ખરા. આપણે ક્યાં બાળવયે પરણાવવા છે? મોટા થાય ત્યારે તો તે પોતે જ ભલે કરવું હોય તે કરે. અને આપણે ક્યાં ઘરેણાંની શોખીન વહુઓ ગોતવી છે? છતાં કંઈ કરાવવું જ પડે તો હું ક્યાં નથી બેઠો? મને કહેજે.”
મેંહળવેથીકહ્યું : “છોકરાઓપરણેતોખરા. આપણેક્યાંબાળવયેપરણાવવાછે? મોટાથાયત્યારેતોતેપોતેજભલેકરવુંહોયતેકરે. અનેઆપણેક્યાંઘરેણાંનીશોખીનવહુઓગોતવીછે? છતાંકંઈકરાવવુંજપડેતોહુંક્યાંનથીબેઠો? મનેકહેજે.”
“જાણ્યા તમને! મારાં ઘરેણાં પણ લઈ લીધાં એ જ તમે ના? મને સુખેથી નથી પહેરવા દીધું, એ તમે મારી વહુઓને સારુ શું લેવાના હતા? છોકરાઓને આજથી વેરાગી બનાવી રહ્યા છો! એ દાગીના નહીં પાછા અપાય. અને મારા હાર ઉપર તમારો શો હક?”
“જાણ્યાતમને! મારાંઘરેણાંપણલઈલીધાંએજતમેના? મનેસુખેથીનથીપહેરવાદીધું, એતમેમારીવહુઓનેસારુશુંલેવાનાહતા? છોકરાઓનેઆજથીવેરાગીબનાવીરહ્યાછો! એદાગીનાનહીંપાછાઅપાય. અનેમારાહારઉપરતમારોશોહક?”
“પણ એ હાર તારી સેવાને ખાતર કે મારી સેવાને ખાતર મળ્યો છે?” મેં પૂછ્યું.
“પણએહારતારીસેવાનેખાતરકેમારીસેવાનેખાતરમળ્યોછે?” મેંપૂછ્યું.
“ભલે ને. તમારી સેવા એટલે મારી પણ થઈ. મારી પાસે રાતદહાડો મજૂરી કરાવી, એ સેવામાં નહીં ગણાતું હોય? રડાવીને પણ જેને ને તેને ઘરમાં રાખ્યા ને ચાકરી કરાવી, તેનંુ શું?”
“ભલેને. તમારીસેવાએટલેમારીપણથઈ. મારીપાસેરાતદહાડોમજૂરીકરાવી, એસેવામાંનહીંગણાતુંહોય? રડાવીનેપણજેનેનેતેનેઘરમાંરાખ્યાનેચાકરીકરાવી, તેનંુશું?”
આ બધાં બાણ અણિયાળાં હતાં. એમાંનાં કેટલાંક વાગતાં હતાં. પણ ઘરેણાં તો મારે પાછાં આપવાં જ હતાં. હું જેમતેમ કરીને એની સંમતિ લઈ શક્યો. ૧૮૯૬માં મળેલી અને ૧૯૦૧માં મળેલી ભેટો પાછી આપી. તેનું ટ્રસ્ટ બન્યું. ને તેનો જાહેર કામને સારુ ઉપયોગ ટ્રસ્ટીઓની ઇચ્છા મુજબ થાય એ શરતે તે બેંકમાં મુકાઈ.
આબધાંબાણઅણિયાળાંહતાં. એમાંનાંકેટલાંકવાગતાંહતાં. પણઘરેણાંતોમારેપાછાંઆપવાંજહતાં. હુંજેમતેમકરીનેએનીસંમતિલઈશક્યો. ૧૮૯૬માંમળેલીઅને૧૯૦૧માંમળેલીભેટોપાછીઆપી. તેનુંટ્રસ્ટબન્યું. નેતેનોજાહેરકામનેસારુઉપયોગટ્રસ્ટીઓનીઇચ્છામુજબથાયએશરતેતેબેંકમાંમુકાઈ.
આ પગલાને વિશે મને કદી પશ્ચાત્તાપ થયો નથી. દિવસો જતાં કસ્તૂરબાને પણ તેની યોગ્યતા જણાઈ ગઈ. અમે ઘણી લાલચોમાંથી ઊગર્યાં છીએ.
આપગલાનેવિશેમનેકદીપશ્ચાત્તાપથયોનથી. દિવસોજતાંકસ્તૂરબાનેપણતેનીયોગ્યતાજણાઈગઈ. અમેઘણીલાલચોમાંથીઊગર્યાંછીએ.
જાહેર સેવકને અંગત ભેટો ન હોય એવા અભિપ્રાય ઉપર હું આવેલો છું.
જાહેરસેવકનેઅંગતભેટોનહોયએવાઅભિપ્રાયઉપરહુંઆવેલોછું.
{{Right|[‘સંક્ષિપ્ત’ આત્મકથા’ની નવી આવૃત્તિ : ૨૦૦૬]}}
{{Right|[‘સંક્ષિપ્ત’ આત્મકથા’નીનવીઆવૃત્તિ :૨૦૦૬]}}
{{Poem2Close}}
{{Poem2Close}}

Latest revision as of 12:49, 26 September 2022


લડાઈના કામમાંથી છૂટા થયા પછી મને લાગ્યું કે હવે મારું કામ દક્ષિણ આફ્રિકામાં નથી પણ દેશમાં છે. મિત્રવર્ગની ખેંચ દેશ આવવા તરફ ચાલુ હતી. મને પણ ભાસ્યું કે દેશ જવાથી મારો ઉપયોગ વધારે થઈ શકશે. મેં સાથીઓ આગળ મુક્ત થવાની માંગણી કરી. ઘણી મુસીબતે એ માગણીનો શરતી સ્વીકાર થયો. શરત એ હતી કે, એક વર્ષની અંદર જો કોમને મારી જરૂર જણાય તો મારે પાછું દક્ષિણ આફ્રિકા જવું. ઠેકઠેકાણે માનપત્રો આપવાની સભાઓ થઈ, અને દરેક ઠેકાણેથી કીમતી ભેટો આવી. ભેટોમાં સોનાચાંદીની વસ્તુઓ તો હતી જ, પણ તેમાં હીરાની વસ્તુઓ પણ હતી. આ બધી વસ્તુઓનો સ્વીકાર કરવાનો મને શો અધિકાર હોય? એનો સ્વીકાર કરું તો કોમની સેવા હું પૈસા લઈને નહોતો કરતો એમ મારા મનને કેમ મનાવું? આ ભેટોમાં, થોડી અસીલોની બાદ કરતાં બાકીની બધી કેવળ મારી જાહેર સેવાને અંગે જ હતી. વળી મારે મન તો અસીલો અને બીજા સાથીઓ વચ્ચે કશો ભેદ નહોતો. મુખ્ય અસીલો બધા જાહેર કામમાં મદદ દેનારા હતા. આ ભેટોમાં એક પચાસ ગીનીનો હાર કસ્તૂરબાઈને સારુ હતો. પણ એને મળેલી વસ્તુ પણ મારી સેવા અંગે હતી, એટલે તેને નોખી તારવી ના શકાય. જે સાંજે આમાંની મુખ્ય ભેટો મળી હતી તે રાત્રિ મેં બાવરાની જેમ જાગીને ગાળી. મારા ઓરડામાં આંટા માર્યા કર્યા. પણ કંઈ ગૂંચ ઊકલે નહીં. સેંકડોની ભેટો જતી કરવી એ ભારે પડતું હતું. રાખવી એ વધારે ભારે લાગતું હતું. હું કદાચ ભેટો જીરવી શકું, પણ મારાં બાળકોનું શું? સ્ત્રીનું શું? તેમને શિક્ષણ તો સેવાનું મળતું હતું. સેવાનું દામ લેવાય નહીં, સેવાનું ફળ સેવામાં જ છે, એમ હંમેશાં સમજાવવામાં આવતું હતું. ઘરમાં કીમતી દાગીના વગેરે હું નહોતો રાખતો. સાદાઈ વધતી જતી હતી. આવી સ્થિતિમાં સોનાની ઘડિયાળો કોણે વાપરવી? સોનાના અછોડા ને હીરાની વીંટીઓ કોણે પહેરવાં? ઘરેણાંગાંઠાંનો મોહ તજવા ત્યારે પણ હું બીજાઓને કહેતો. હવે આ દાગીના ને ઝવેરાતનું મારે શું કરવું? મારાથી આ વસ્તુઓ ન જ રખાય, એવા નિર્ણય ઉપર હું આવ્યો. પારસી રુસ્તમજી ઇત્યાદિને આ દાગીનાઓના ટ્રસ્ટી નીમી તેમના પર લખવાનો કાગળ ઘડ્યો, ને સવારમાં સ્ત્રીપુત્રાદિની સાથે મસલત કરી મારો ભાર હળવો કર્યો. ધર્મપત્નીને સમજાવવાનું મુશ્કેલ પડશે એ હું જાણતો હતો. બાળકોને સમજાવવામાં મુદ્દલ મુશ્કેલી નહીં આવે એવી મને ખાતરી હતી. તેમને વકીલ નીમવાનો વિચાર કર્યો. બાળકો તો તુરત સમજ્યાં. “અમારે એ દાગીનાઓનું કામ નથી. આપણે તે બધું પાછું જ આપવું. ને કદાચ આપણને એવી વસ્તુ જોઈતી હશે તો આપણે પોતે ક્યાં નથી લઈ શકતાં?” આમ તેઓ બોલ્યાં. હું રાજી થયો. “ત્યારે તમે બાને સમજાવશો ને?” મેં પૂછ્યું. “જરૂર, જરૂર. એ અમારું કામ. એને ક્યાં દાગીના પહેરવા છે? એ તો અમારે સારુ રાખવા ઇચ્છે. અમારે એ ન જોઈએ પછી એ શાની હઠ કરે?” પણ કામ ધાર્યા કરતાં વસમું નીવડ્યું. “તમારે ભલે ખપ ન હોય, તમારા છોકરાઓને ભલે ન હોય. બાળકોને જેમ ચડાવો તેમ ચડે. ભલે મને પહેરવા ન દો, પણ મારી વહુઓનું શું? એમને તો ખપ આવશે? અને કોણ જાણે છે કે કાલે શું થશે? એટલા હેતથી આપેલી વસ્તુઓ પાછી ન દેવાય.” આમ વાગ્ધારા ચાલી ને તેની સાથે અશ્રુધારા મળી. બાળકો મક્કમ રહ્યાં, મારે ડગવાપણું નહોતું. મેં હળવેથી કહ્યું : “છોકરાઓ પરણે તો ખરા. આપણે ક્યાં બાળવયે પરણાવવા છે? મોટા થાય ત્યારે તો તે પોતે જ ભલે કરવું હોય તે કરે. અને આપણે ક્યાં ઘરેણાંની શોખીન વહુઓ ગોતવી છે? છતાં કંઈ કરાવવું જ પડે તો હું ક્યાં નથી બેઠો? મને કહેજે.” “જાણ્યા તમને! મારાં ઘરેણાં પણ લઈ લીધાં એ જ તમે ના? મને સુખેથી નથી પહેરવા દીધું, એ તમે મારી વહુઓને સારુ શું લેવાના હતા? છોકરાઓને આજથી વેરાગી બનાવી રહ્યા છો! એ દાગીના નહીં પાછા અપાય. અને મારા હાર ઉપર તમારો શો હક?” “પણ એ હાર તારી સેવાને ખાતર કે મારી સેવાને ખાતર મળ્યો છે?” મેં પૂછ્યું. “ભલે ને. તમારી સેવા એટલે મારી પણ થઈ. મારી પાસે રાતદહાડો મજૂરી કરાવી, એ સેવામાં નહીં ગણાતું હોય? રડાવીને પણ જેને ને તેને ઘરમાં રાખ્યા ને ચાકરી કરાવી, તેનંુ શું?” આ બધાં બાણ અણિયાળાં હતાં. એમાંનાં કેટલાંક વાગતાં હતાં. પણ ઘરેણાં તો મારે પાછાં આપવાં જ હતાં. હું જેમતેમ કરીને એની સંમતિ લઈ શક્યો. ૧૮૯૬માં મળેલી અને ૧૯૦૧માં મળેલી ભેટો પાછી આપી. તેનું ટ્રસ્ટ બન્યું. ને તેનો જાહેર કામને સારુ ઉપયોગ ટ્રસ્ટીઓની ઇચ્છા મુજબ થાય એ શરતે તે બેંકમાં મુકાઈ. આ પગલાને વિશે મને કદી પશ્ચાત્તાપ થયો નથી. દિવસો જતાં કસ્તૂરબાને પણ તેની યોગ્યતા જણાઈ ગઈ. અમે ઘણી લાલચોમાંથી ઊગર્યાં છીએ. જાહેર સેવકને અંગત ભેટો ન હોય એવા અભિપ્રાય ઉપર હું આવેલો છું. [‘સંક્ષિપ્ત’ આત્મકથા’ની નવી આવૃત્તિ : ૨૦૦૬]