સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/મોરારજી દેસાઈ/— તો ક્યાંક ખામી છે: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{Poem2Open}} {{space}} સત્યનોઆગ્રહહતોપ્રથમથીજ. કોઈનોડરનરાખવોજોઈએ, એવીપણમાન્ય...")
 
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 1: Line 1:
{{Poem2Open}}
{{Poem2Open}}
{{space}}
સત્યનો આગ્રહ હતો પ્રથમથી જ. કોઈનો ડર ન રાખવો જોઈએ, એવી પણ માન્યતા. એટલે જે સાચું લાગે તે કહું, સાચું જ કહું. એમ પણ માનું કે સામો માણસ કંઈક ખોટો હોય છે એટલે સત્ય સહન કરી શકતો નથી, અને મારામાં તેને કટુતા દેખાય છે. પછી અનુભવ ને આત્મનિરીક્ષણને અંતે મને એવી ખાતરી થઈ કે સત્ય જો મૃદુતાથી રજૂ ન કરી શકાય અને સાંભળનારના ચિત્ત ઉપર જો તેનો ધક્કો લાગે, તો આપણામાં જ કાંઈક ખામી છે. ઊંડા ઊતરતાં મને એમ પણ લાગ્યું કે સત્ય જો નિર્વિકાર ભાવે રજૂ કર્યું હોય તો, સાંભળનાર તે પ્રમાણે વર્તે કે ન વર્તે, આપણી સચ્ચાઈ વિશે તો તેને શંકા ન રહે અને તેમાં કઠોરતાનો અનુભવ ન થાય. ઘણી વાર માણસ ભયથી ખોટું બોલે છે અને તેને કારણે જ સત્યથી ભડકે છે. તો, સામા માણસને આપણો ભય ન લાગવો જોઈએ. તે અમુક વાત કરશે કે અમુક રીતે વર્તશે, તો આપણે નારાજ થઈશું ને તેને જોઈતો લાભ નહીં મળે, એવું તેને થવું ન જોઈએ. આપણે બીજાથી ભય ન પામીએ, તેમ બીજાઓ આપણાથી ભય ન પામે, એવી સ્થિતિએ પહોંચવાનો પ્રયત્ન હોવો જોઈએ.
સત્યનોઆગ્રહહતોપ્રથમથીજ. કોઈનોડરનરાખવોજોઈએ, એવીપણમાન્યતા. એટલેજેસાચુંલાગેતેકહું, સાચુંજકહું. એમપણમાનુંકેસામોમાણસકંઈકખોટોહોયછેએટલેસત્યસહનકરીશકતોનથી, અનેમારામાંતેનેકટુતાદેખાયછે. પછીઅનુભવનેઆત્મનિરીક્ષણનેઅંતેમનેએવીખાતરીથઈકેસત્યજોમૃદુતાથીરજૂનકરીશકાયઅનેસાંભળનારનાચિત્તઉપરજોતેનોધક્કોલાગે, તોઆપણામાંજકાંઈકખામીછે. ઊંડાઊતરતાંમનેએમપણલાગ્યુંકેસત્યજોનિર્વિકારભાવેરજૂકર્યુંહોયતો, સાંભળનારતેપ્રમાણેવર્તેકેનવર્તે, આપણીસચ્ચાઈવિશેતોતેનેશંકાનરહેઅનેતેમાંકઠોરતાનોઅનુભવનથાય. ઘણીવારમાણસભયથીખોટુંબોલેછેઅનેતેનેકારણેજસત્યથીભડકેછે. તો, સામામાણસનેઆપણોભયનલાગવોજોઈએ. તેઅમુકવાતકરશેકેઅમુકરીતેવર્તશે, તોઆપણેનારાજથઈશુંનેતેનેજોઈતોલાભનહીંમળે, એવુંતેનેથવુંનજોઈએ. આપણેબીજાથીભયનપામીએ, તેમબીજાઓઆપણાથીભયનપામે, એવીસ્થિતિએપહોંચવાનોપ્રયત્નહોવોજોઈએ.
સત્યને પ્રિય થવાની જરૂર નથી, એ માન્યતા બદલાઈ ગઈ છે. સત્ય જો પ્રિય ન થાય તો ક્યાંક ખામી રહેલી છે, એમ સમજી આત્મનિરીક્ષણ કરવું જોઈએ. હું જાગૃત રીતે પ્રયત્ન કરું છું; હજુ ઘણો પંથ કાપવાનો બાકી છે.
સત્યનેપ્રિયથવાનીજરૂરનથી, એમાન્યતાબદલાઈગઈછે. સત્યજોપ્રિયનથાયતોક્યાંકખામીરહેલીછે, એમસમજીઆત્મનિરીક્ષણકરવુંજોઈએ. હુંજાગૃતરીતેપ્રયત્નકરુંછું; હજુઘણોપંથકાપવાનોબાકીછે.
{{Right|[‘કૉંગ્રેસ પત્રિકા’ માસિક : ૧૯૬૦]}}
{{Right|[‘કૉંગ્રેસપત્રિકા’ માસિક :૧૯૬૦]}}
{{Poem2Close}}
{{Poem2Close}}

Latest revision as of 12:57, 26 September 2022


સત્યનો આગ્રહ હતો પ્રથમથી જ. કોઈનો ડર ન રાખવો જોઈએ, એવી પણ માન્યતા. એટલે જે સાચું લાગે તે કહું, સાચું જ કહું. એમ પણ માનું કે સામો માણસ કંઈક ખોટો હોય છે એટલે સત્ય સહન કરી શકતો નથી, અને મારામાં તેને કટુતા દેખાય છે. પછી અનુભવ ને આત્મનિરીક્ષણને અંતે મને એવી ખાતરી થઈ કે સત્ય જો મૃદુતાથી રજૂ ન કરી શકાય અને સાંભળનારના ચિત્ત ઉપર જો તેનો ધક્કો લાગે, તો આપણામાં જ કાંઈક ખામી છે. ઊંડા ઊતરતાં મને એમ પણ લાગ્યું કે સત્ય જો નિર્વિકાર ભાવે રજૂ કર્યું હોય તો, સાંભળનાર તે પ્રમાણે વર્તે કે ન વર્તે, આપણી સચ્ચાઈ વિશે તો તેને શંકા ન રહે અને તેમાં કઠોરતાનો અનુભવ ન થાય. ઘણી વાર માણસ ભયથી ખોટું બોલે છે અને તેને કારણે જ સત્યથી ભડકે છે. તો, સામા માણસને આપણો ભય ન લાગવો જોઈએ. તે અમુક વાત કરશે કે અમુક રીતે વર્તશે, તો આપણે નારાજ થઈશું ને તેને જોઈતો લાભ નહીં મળે, એવું તેને થવું ન જોઈએ. આપણે બીજાથી ભય ન પામીએ, તેમ બીજાઓ આપણાથી ભય ન પામે, એવી સ્થિતિએ પહોંચવાનો પ્રયત્ન હોવો જોઈએ. સત્યને પ્રિય થવાની જરૂર નથી, એ માન્યતા બદલાઈ ગઈ છે. સત્ય જો પ્રિય ન થાય તો ક્યાંક ખામી રહેલી છે, એમ સમજી આત્મનિરીક્ષણ કરવું જોઈએ. હું જાગૃત રીતે પ્રયત્ન કરું છું; હજુ ઘણો પંથ કાપવાનો બાકી છે. [‘કૉંગ્રેસ પત્રિકા’ માસિક : ૧૯૬૦]