અભિમન્યુ આખ્યાન/કડવું ૩: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
(2 intermediate revisions by the same user not shown)
Line 3: Line 3:


{{Poem2Open}}
{{Poem2Open}}
{{Color|Blue|[દેવોની વિનંતીથી શ્રીકૃષ્ણે અયદાનવની સામે યુદ્ધ આદર્યું. અયદાનવ હણાયો. એની ગર્ભવતી પત્ની પિયર ચાલી ગઈ.]}}{{Poem2Close}}


{{Color|Blue|[દેવોની વિનંતીથી શ્રીકૃષ્ણે અયદાનવની સામે યુદ્ધ આદર્યું. અયદાનવ હણાયો. એની ગર્ભવતી પત્ની પિયર ચાલી ગઈ.]}}{{Poem2close}}
 
<poem>
'''રાગ આશાવરી'''
 
સંજય વાણી ઓચરે, ધૃતરાષ્ટ્ર તે શ્રવણે ધરે;
શું કરે શ્રીહરિ તે કહું રે.{{Space}} ૧
 
શું કરે તે સાંભળ, રાજા! આવ્યા તેત્રીશ ક્રોડ;
કુશસ્થલીમાં શ્રીકૃષ્ણજીને વીનવિયા કર જોડ :{{Space}} ૨
 
‘દેવકીનંદન, વિશ્વનંદન,  દૈત્ય-નિકંદન સ્વામ!
દુઃખ ટાળો દેવતાનાં, દૈત્યનો ફેડો ઠામ.{{Space}} ૩
 
અયદાનવે અવની પરેે વધાર્યો અધર્મ;
તે તમારે હાથે મરે, મહાદેવે કહ્યો મર્મ.{{Space}} ૪
 
અસુરને સંઘારવાને તમે લીધા દશ અવતાર;.
અયદાનવને સંઘારીને ઉતારો ભૂતલ-ભાર.’{{Space}} ૫
 
ઊઠ્યા હરજી, શંખ લીધો, શબ્દ કીધો પ્રૌઢ;
ગદા સારંગપાણિએ લીધી, પલાણ્યો ગરુડ.{{Space}} ૬
 
સંકર્ષણ સાથે થયા જાદવ ક્રોડ છપ્પન;
શોણિતપુર ભણી સર્વે ચાલ્યા, દેવ હરખ્યા મન.{{Space}} ૭
 
અયદાનવ આવ્યો સામો ને રોપિયો રણસ્થંભ;
દેવ-દાનવ બંને મળીને માંડિયો મહારંભ.{{Space}} ૮
 
ખડ્ગ, ખાંડાં ને વળી ફરશી, ઝળકતી તરવાર;
શ્રી જગદીશના પ્રેર્યા જાદવ કરે મારોમાર.{{Space}} ૯
 
અયદાનવ ને અવિનાશી સન્મુખ આવી મળિયા;
કો કોને ગાંઠે નહિ, સમાન બેહુ બળિયા. {{Space}} ૧૦
 
દાનવે દીનાનાથજીને ઢાંક્યા શરની જાળ;
બાણપ્રહારે ગરુડ પરથી પૃથ્વી પડ્યા ગોપાળ.{{Space}} ૧૧
 
જીવરખી ને ટોપકવચ કૃષ્ણનાં નાખ્યાં કાપી,
બલિભદ્ર નાઠા રણ વિષેથી, ગડગડ્યો મહા પાપી.{{Space}} ૧૨
 
સેના નીરખી નાસતી ને ગાજ્યા શ્રીજગનાથ;
કોપ કરીને કૃષ્ણજીએ ચક્ર લીધું હાથ.{{Space}} ૧૩
 
સુદર્શન દેખી કરીને અદૃષ્ટ હવો અજાણ;
માયા કીધી, આકાશમારગે વરસતા પાષાણ.{{Space}} ૧૪
 
કરે કોરણ કાટકા ને અંતરિક્ષ અંધારું ઘોર,
‘ન જાયે જાદવ જીવતો, મારો માખણ-ચોર.’{{Space}} ૧૫
 
કર્દમ કાંટા કાષ્ઠનો વરસે રુધિર વરસાત;
બ્રહ્માંડ લાગ્યું ડોલવા ને મંડાણો ઉત્પાત.{{Space}} ૧૬
 
સારંગ લીધું શામળે, શર ચડાવ્યું ગોપાળ;
વિદ્યુત-અસ્રે માયા કાપી કીધો તાં અજવાળ.{{Space}} ૧૭
 
 
નિરાળો તવ દીઠો દાનવ, મૂક્યું સુદર્શન;
ચતુર્ભુજનું ચક્ર વાગ્યું, મસ્તક થયું છેદન.{{Space}} ૧૮
 
દેવતાનું દુઃખ ટળ્યું, પછે પડ્યા પુરમાં ત્રૂટી;
ભંડાર રીધ અસુરની તે દેવે લીધી લૂંટી.{{Space}} ૧૯
 
::::: '''વલણ'''
લૂંટી રીધ દાનવ તણી, નાઠી અયદાનવની નાર રે;
તેના ઉદર માંહે ગર્ભ છે, ગઈ પિહેર મોઝાર રે. ૨૦
</poem>
<br>
{{HeaderNav2
|previous = કડવું ૨
|next = કડવું ૪
}}
<br>

Latest revision as of 11:56, 1 November 2021

કડવું ૩
[દેવોની વિનંતીથી શ્રીકૃષ્ણે અયદાનવની સામે યુદ્ધ આદર્યું. અયદાનવ હણાયો. એની ગર્ભવતી પત્ની પિયર ચાલી ગઈ.]


રાગ આશાવરી

સંજય વાણી ઓચરે, ધૃતરાષ્ટ્ર તે શ્રવણે ધરે;
શું કરે શ્રીહરિ તે કહું રે.          ૧

શું કરે તે સાંભળ, રાજા! આવ્યા તેત્રીશ ક્રોડ;
કુશસ્થલીમાં શ્રીકૃષ્ણજીને વીનવિયા કર જોડ :          ૨

‘દેવકીનંદન, વિશ્વનંદન, દૈત્ય-નિકંદન સ્વામ!
દુઃખ ટાળો દેવતાનાં, દૈત્યનો ફેડો ઠામ.          ૩

અયદાનવે અવની પરેે વધાર્યો અધર્મ;
તે તમારે હાથે મરે, મહાદેવે કહ્યો મર્મ.          ૪

અસુરને સંઘારવાને તમે લીધા દશ અવતાર;.
અયદાનવને સંઘારીને ઉતારો ભૂતલ-ભાર.’          ૫

ઊઠ્યા હરજી, શંખ લીધો, શબ્દ કીધો પ્રૌઢ;
ગદા સારંગપાણિએ લીધી, પલાણ્યો ગરુડ.          ૬

સંકર્ષણ સાથે થયા જાદવ ક્રોડ છપ્પન;
શોણિતપુર ભણી સર્વે ચાલ્યા, દેવ હરખ્યા મન.          ૭

અયદાનવ આવ્યો સામો ને રોપિયો રણસ્થંભ;
દેવ-દાનવ બંને મળીને માંડિયો મહારંભ.          ૮

ખડ્ગ, ખાંડાં ને વળી ફરશી, ઝળકતી તરવાર;
શ્રી જગદીશના પ્રેર્યા જાદવ કરે મારોમાર.          ૯

અયદાનવ ને અવિનાશી સન્મુખ આવી મળિયા;
કો કોને ગાંઠે નહિ, સમાન બેહુ બળિયા.           ૧૦

દાનવે દીનાનાથજીને ઢાંક્યા શરની જાળ;
બાણપ્રહારે ગરુડ પરથી પૃથ્વી પડ્યા ગોપાળ.          ૧૧

જીવરખી ને ટોપકવચ કૃષ્ણનાં નાખ્યાં કાપી,
બલિભદ્ર નાઠા રણ વિષેથી, ગડગડ્યો મહા પાપી.          ૧૨

સેના નીરખી નાસતી ને ગાજ્યા શ્રીજગનાથ;
કોપ કરીને કૃષ્ણજીએ ચક્ર લીધું હાથ.          ૧૩

સુદર્શન દેખી કરીને અદૃષ્ટ હવો અજાણ;
માયા કીધી, આકાશમારગે વરસતા પાષાણ.          ૧૪

કરે કોરણ કાટકા ને અંતરિક્ષ અંધારું ઘોર,
‘ન જાયે જાદવ જીવતો, મારો માખણ-ચોર.’          ૧૫

કર્દમ કાંટા કાષ્ઠનો વરસે રુધિર વરસાત;
બ્રહ્માંડ લાગ્યું ડોલવા ને મંડાણો ઉત્પાત.          ૧૬

સારંગ લીધું શામળે, શર ચડાવ્યું ગોપાળ;
વિદ્યુત-અસ્રે માયા કાપી કીધો તાં અજવાળ.          ૧૭


નિરાળો તવ દીઠો દાનવ, મૂક્યું સુદર્શન;
ચતુર્ભુજનું ચક્ર વાગ્યું, મસ્તક થયું છેદન.          ૧૮

દેવતાનું દુઃખ ટળ્યું, પછે પડ્યા પુરમાં ત્રૂટી;
ભંડાર રીધ અસુરની તે દેવે લીધી લૂંટી.          ૧૯

વલણ
લૂંટી રીધ દાનવ તણી, નાઠી અયદાનવની નાર રે;
તેના ઉદર માંહે ગર્ભ છે, ગઈ પિહેર મોઝાર રે. ૨૦