અભિમન્યુ આખ્યાન/કડવું ૩: Difference between revisions
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
(One intermediate revision by the same user not shown) | |||
Line 3: | Line 3: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
{{Color|Blue|[દેવોની વિનંતીથી શ્રીકૃષ્ણે અયદાનવની સામે યુદ્ધ આદર્યું. અયદાનવ હણાયો. એની ગર્ભવતી પત્ની પિયર ચાલી ગઈ.]}}{{Poem2Close}} | |||
<poem> | |||
'''રાગ આશાવરી''' | |||
સંજય વાણી ઓચરે, ધૃતરાષ્ટ્ર તે શ્રવણે ધરે; | |||
શું કરે શ્રીહરિ તે કહું રે.{{Space}} ૧ | |||
શું કરે તે સાંભળ, રાજા! આવ્યા તેત્રીશ ક્રોડ; | |||
કુશસ્થલીમાં શ્રીકૃષ્ણજીને વીનવિયા કર જોડ :{{Space}} ૨ | |||
‘દેવકીનંદન, વિશ્વનંદન, દૈત્ય-નિકંદન સ્વામ! | |||
દુઃખ ટાળો દેવતાનાં, દૈત્યનો ફેડો ઠામ.{{Space}} ૩ | |||
અયદાનવે અવની પરેે વધાર્યો અધર્મ; | |||
તે તમારે હાથે મરે, મહાદેવે કહ્યો મર્મ.{{Space}} ૪ | |||
અસુરને સંઘારવાને તમે લીધા દશ અવતાર;. | |||
અયદાનવને સંઘારીને ઉતારો ભૂતલ-ભાર.’{{Space}} ૫ | |||
ઊઠ્યા હરજી, શંખ લીધો, શબ્દ કીધો પ્રૌઢ; | |||
ગદા સારંગપાણિએ લીધી, પલાણ્યો ગરુડ.{{Space}} ૬ | |||
સંકર્ષણ સાથે થયા જાદવ ક્રોડ છપ્પન; | |||
શોણિતપુર ભણી સર્વે ચાલ્યા, દેવ હરખ્યા મન.{{Space}} ૭ | |||
અયદાનવ આવ્યો સામો ને રોપિયો રણસ્થંભ; | |||
દેવ-દાનવ બંને મળીને માંડિયો મહારંભ.{{Space}} ૮ | |||
ખડ્ગ, ખાંડાં ને વળી ફરશી, ઝળકતી તરવાર; | |||
શ્રી જગદીશના પ્રેર્યા જાદવ કરે મારોમાર.{{Space}} ૯ | |||
અયદાનવ ને અવિનાશી સન્મુખ આવી મળિયા; | |||
કો કોને ગાંઠે નહિ, સમાન બેહુ બળિયા. {{Space}} ૧૦ | |||
દાનવે દીનાનાથજીને ઢાંક્યા શરની જાળ; | |||
બાણપ્રહારે ગરુડ પરથી પૃથ્વી પડ્યા ગોપાળ.{{Space}} ૧૧ | |||
જીવરખી ને ટોપકવચ કૃષ્ણનાં નાખ્યાં કાપી, | |||
બલિભદ્ર નાઠા રણ વિષેથી, ગડગડ્યો મહા પાપી.{{Space}} ૧૨ | |||
સેના નીરખી નાસતી ને ગાજ્યા શ્રીજગનાથ; | |||
કોપ કરીને કૃષ્ણજીએ ચક્ર લીધું હાથ.{{Space}} ૧૩ | |||
સુદર્શન દેખી કરીને અદૃષ્ટ હવો અજાણ; | |||
માયા કીધી, આકાશમારગે વરસતા પાષાણ.{{Space}} ૧૪ | |||
કરે કોરણ કાટકા ને અંતરિક્ષ અંધારું ઘોર, | |||
‘ન જાયે જાદવ જીવતો, મારો માખણ-ચોર.’{{Space}} ૧૫ | |||
કર્દમ કાંટા કાષ્ઠનો વરસે રુધિર વરસાત; | |||
બ્રહ્માંડ લાગ્યું ડોલવા ને મંડાણો ઉત્પાત.{{Space}} ૧૬ | |||
સારંગ લીધું શામળે, શર ચડાવ્યું ગોપાળ; | |||
વિદ્યુત-અસ્રે માયા કાપી કીધો તાં અજવાળ.{{Space}} ૧૭ | |||
નિરાળો તવ દીઠો દાનવ, મૂક્યું સુદર્શન; | |||
ચતુર્ભુજનું ચક્ર વાગ્યું, મસ્તક થયું છેદન.{{Space}} ૧૮ | |||
{{ | દેવતાનું દુઃખ ટળ્યું, પછે પડ્યા પુરમાં ત્રૂટી; | ||
ભંડાર રીધ અસુરની તે દેવે લીધી લૂંટી.{{Space}} ૧૯ | |||
::::: '''વલણ''' | |||
લૂંટી રીધ દાનવ તણી, નાઠી અયદાનવની નાર રે; | |||
તેના ઉદર માંહે ગર્ભ છે, ગઈ પિહેર મોઝાર રે. ૨૦ | |||
</poem> | |||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = કડવું ૨ | |||
|next = કડવું ૪ | |||
}} | |||
<br> |
Latest revision as of 11:56, 1 November 2021
રાગ આશાવરી
સંજય વાણી ઓચરે, ધૃતરાષ્ટ્ર તે શ્રવણે ધરે;
શું કરે શ્રીહરિ તે કહું રે. ૧
શું કરે તે સાંભળ, રાજા! આવ્યા તેત્રીશ ક્રોડ;
કુશસ્થલીમાં શ્રીકૃષ્ણજીને વીનવિયા કર જોડ : ૨
‘દેવકીનંદન, વિશ્વનંદન, દૈત્ય-નિકંદન સ્વામ!
દુઃખ ટાળો દેવતાનાં, દૈત્યનો ફેડો ઠામ. ૩
અયદાનવે અવની પરેે વધાર્યો અધર્મ;
તે તમારે હાથે મરે, મહાદેવે કહ્યો મર્મ. ૪
અસુરને સંઘારવાને તમે લીધા દશ અવતાર;.
અયદાનવને સંઘારીને ઉતારો ભૂતલ-ભાર.’ ૫
ઊઠ્યા હરજી, શંખ લીધો, શબ્દ કીધો પ્રૌઢ;
ગદા સારંગપાણિએ લીધી, પલાણ્યો ગરુડ. ૬
સંકર્ષણ સાથે થયા જાદવ ક્રોડ છપ્પન;
શોણિતપુર ભણી સર્વે ચાલ્યા, દેવ હરખ્યા મન. ૭
અયદાનવ આવ્યો સામો ને રોપિયો રણસ્થંભ;
દેવ-દાનવ બંને મળીને માંડિયો મહારંભ. ૮
ખડ્ગ, ખાંડાં ને વળી ફરશી, ઝળકતી તરવાર;
શ્રી જગદીશના પ્રેર્યા જાદવ કરે મારોમાર. ૯
અયદાનવ ને અવિનાશી સન્મુખ આવી મળિયા;
કો કોને ગાંઠે નહિ, સમાન બેહુ બળિયા. ૧૦
દાનવે દીનાનાથજીને ઢાંક્યા શરની જાળ;
બાણપ્રહારે ગરુડ પરથી પૃથ્વી પડ્યા ગોપાળ. ૧૧
જીવરખી ને ટોપકવચ કૃષ્ણનાં નાખ્યાં કાપી,
બલિભદ્ર નાઠા રણ વિષેથી, ગડગડ્યો મહા પાપી. ૧૨
સેના નીરખી નાસતી ને ગાજ્યા શ્રીજગનાથ;
કોપ કરીને કૃષ્ણજીએ ચક્ર લીધું હાથ. ૧૩
સુદર્શન દેખી કરીને અદૃષ્ટ હવો અજાણ;
માયા કીધી, આકાશમારગે વરસતા પાષાણ. ૧૪
કરે કોરણ કાટકા ને અંતરિક્ષ અંધારું ઘોર,
‘ન જાયે જાદવ જીવતો, મારો માખણ-ચોર.’ ૧૫
કર્દમ કાંટા કાષ્ઠનો વરસે રુધિર વરસાત;
બ્રહ્માંડ લાગ્યું ડોલવા ને મંડાણો ઉત્પાત. ૧૬
સારંગ લીધું શામળે, શર ચડાવ્યું ગોપાળ;
વિદ્યુત-અસ્રે માયા કાપી કીધો તાં અજવાળ. ૧૭
નિરાળો તવ દીઠો દાનવ, મૂક્યું સુદર્શન;
ચતુર્ભુજનું ચક્ર વાગ્યું, મસ્તક થયું છેદન. ૧૮
દેવતાનું દુઃખ ટળ્યું, પછે પડ્યા પુરમાં ત્રૂટી;
ભંડાર રીધ અસુરની તે દેવે લીધી લૂંટી. ૧૯
વલણ
લૂંટી રીધ દાનવ તણી, નાઠી અયદાનવની નાર રે;
તેના ઉદર માંહે ગર્ભ છે, ગઈ પિહેર મોઝાર રે. ૨૦