સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રંજના હરીશ/—એ પુરુષો હતા: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{Poem2Open}} {{space}} ઇંગ્લૅન્ડમાંસ્ત્રી-હકનાઆંદોલનનોઆરંભજે. એસ. મિલજેવાપુર...")
 
No edit summary
 
Line 1: Line 1:
{{Poem2Open}}
{{Poem2Open}}
{{space}}
ઇંગ્લૅન્ડમાંસ્ત્રી-હકનાઆંદોલનનોઆરંભજે. એસ. મિલજેવાપુરુષોએકરેલો. સ્ત્રી-હક્કમાટેનાકાયદાપસારકરાવવામાટેમિલેમોટીલડતઆપીહતી. સ્ત્રીનેમતદાનઅનેવારસાનોઅધિકારમળવોજોઈએ, એમવિચારનારમનુષ્યપુરુષહતો—સ્ત્રીનહીં. તેજમાનામાંમિલનીવાતસ્ત્રીઓનેગળેપણઊતરીનહતી. મિલજેવાપુરુષોએનારીવિકાસમાંરસનાલીધોહોત, તોકદાચવિશ્વનુંસમગ્રચિત્રભિન્નહોત.
આવાતજેટલીપશ્ચિમીદેશોમાટેતેટલીજસાચીભારતમાટેપણછે. સ્ત્રી-હક્કનીવાતનાંમંડાણરાજારામમોહનરાય, કેશવચંદ્રસેન, મહાત્માફુલે, આચાર્યકર્વે, જસ્ટિસરાનડે, ગાંંધીજીજેવાપુરુષોદ્વારાજથયેલાં.


ઇંગ્લૅન્ડમાં સ્ત્રી-હકના આંદોલનનો આરંભ જે. એસ. મિલ જેવા પુરુષોએ કરેલો. સ્ત્રી-હક્ક માટેના કાયદા પસાર કરાવવા માટે મિલે મોટી લડત આપી હતી. સ્ત્રીને મતદાન અને વારસાનો અધિકાર મળવો જોઈએ, એમ વિચારનાર મનુષ્ય પુરુષ હતો—સ્ત્રી નહીં. તે જમાનામાં મિલની વાત સ્ત્રીઓને ગળે પણ ઊતરી ન હતી. મિલ જેવા પુરુષોએ નારીવિકાસમાં રસ ના લીધો હોત, તો કદાચ વિશ્વનું સમગ્ર ચિત્ર ભિન્ન હોત.
આ વાત જેટલી પશ્ચિમી દેશો માટે તેટલી જ સાચી ભારત માટે પણ છે. સ્ત્રી-હક્કની વાતનાં મંડાણ રાજા રામમોહનરાય, કેશવચંદ્ર સેન, મહાત્મા ફુલે, આચાર્ય કર્વે, જસ્ટિસ રાનડે, ગાંંધીજી જેવા પુરુષો દ્વારા જ થયેલાં.
{{Poem2Close}}
{{Poem2Close}}

Latest revision as of 06:22, 27 September 2022


ઇંગ્લૅન્ડમાં સ્ત્રી-હકના આંદોલનનો આરંભ જે. એસ. મિલ જેવા પુરુષોએ કરેલો. સ્ત્રી-હક્ક માટેના કાયદા પસાર કરાવવા માટે મિલે મોટી લડત આપી હતી. સ્ત્રીને મતદાન અને વારસાનો અધિકાર મળવો જોઈએ, એમ વિચારનાર મનુષ્ય પુરુષ હતો—સ્ત્રી નહીં. તે જમાનામાં મિલની વાત સ્ત્રીઓને ગળે પણ ઊતરી ન હતી. મિલ જેવા પુરુષોએ નારીવિકાસમાં રસ ના લીધો હોત, તો કદાચ વિશ્વનું સમગ્ર ચિત્ર ભિન્ન હોત. આ વાત જેટલી પશ્ચિમી દેશો માટે તેટલી જ સાચી ભારત માટે પણ છે. સ્ત્રી-હક્કની વાતનાં મંડાણ રાજા રામમોહનરાય, કેશવચંદ્ર સેન, મહાત્મા ફુલે, આચાર્ય કર્વે, જસ્ટિસ રાનડે, ગાંંધીજી જેવા પુરુષો દ્વારા જ થયેલાં.