સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રક્ષા દવે/ખરો કમાલી!: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "<poem> સિંધુથીઠેઠઆભ-અટારીગુપચુપચડ્યાં’તાંવારિ, ગાજવીજનીધમાલભારી, આ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
(One intermediate revision by the same user not shown) | |||
Line 1: | Line 1: | ||
<poem> | <poem> | ||
સિંધુથી ઠેઠ આભ-અટારી ગુપચુપ ચડ્યાં’તાં વારિ, | |||
ગાજવીજની ધમાલ ભારી, આજ અજબ સવારી! | |||
કેમ વારિ ખારાં ખારાં | |||
થઈ ગ્યાં મીઠી જલધારા? | |||
એ તો સાહેબ ખરો કમાલી, | |||
મારો સાહેબ ખરો કમાલી! | |||
</poem> | </poem> |
Latest revision as of 06:30, 27 September 2022
સિંધુથી ઠેઠ આભ-અટારી ગુપચુપ ચડ્યાં’તાં વારિ,
ગાજવીજની ધમાલ ભારી, આજ અજબ સવારી!
કેમ વારિ ખારાં ખારાં
થઈ ગ્યાં મીઠી જલધારા?
એ તો સાહેબ ખરો કમાલી,
મારો સાહેબ ખરો કમાલી!