સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/રઘુવીર ચૌધરી/વેરાન: Difference between revisions

ArtiMudra (talk | contribs)
Created page with "<poem> પ્રીતવછોર્યાવાછરડાંધૂસરસંધ્યામાંભટકે, કાલિન્દીનેનીરડૂબવાક..."
 
KhyatiJoshi (talk | contribs)
No edit summary
 
Line 1: Line 1:
<poem>
<poem>
પ્રીતવછોર્યાવાછરડાંધૂસરસંધ્યામાંભટકે,
 
કાલિન્દીનેનીરડૂબવાકદંબછાયાલટકે....
 
ગોપીનેગોપાળહવેઅણજાણલોકશાંફરતાં,
પ્રીતવછોર્યા વાછરડાં ધૂસર સંધ્યામાં ભટકે,
વ્યાકુળમૂગાપડછાયાશાંધેનુનાંધણચરતાં.
કાલિન્દીને નીર ડૂબવા કદંબછાયા લટકે....
કો’કકામળી, કો’કબંસરી, કો’કઅધૂરુંગાન...
 
બધુંગયુંવિસરાઈ, એકલુંટકીગયુંવેરાન!
ગોપી ને ગોપાળ હવે અણજાણ લોક શાં ફરતાં,
વ્યાકુળ મૂગા પડછાયા શાં ધેનુનાં ધણ ચરતાં.
 
કો’ક કામળી, કો’ક બંસરી, કો’ક અધૂરું ગાન...
બધું ગયું વિસરાઈ, એકલું ટકી ગયું વેરાન!
</poem>
</poem>