26,604
edits
(Created page with "<poem> પ્રીતવછોયાંવાછરડાંધૂસરસંધ્યામાંભટકે, કાલિન્દીનેનીરડૂબવાકદ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
<poem> | <poem> | ||
પ્રીતવછોયાં વાછરડાં ધૂસર સંધ્યામાં ભટકે, | |||
કાલિન્દીને નીર ડૂબવા કદંબછાયા લટકે… | |||
ગોપી ને ગોપાળ હવે અણજાણ લોક શાં ફરતાં, | |||
વ્યાકુળ મૂગા પડછાયા શાં ધેનુનાં ધણ ચરતાં. | |||
કોક કામળી, કોક બંસરી, કોક અધૂરું ગાન… | |||
બધું ગયું વીસરાઈ, એકલું ટકી ગયું વેરાન! | |||
</poem> | </poem> |
edits