સુદામાચરિત્ર/કડવું ૬: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|કડવું ૬|}} <poem> {{Color|Blue|[આ કડવામાં કૃષ્ણની સુવર્ણનગરી દ્વારકાનુ...")
 
No edit summary
 
Line 10: Line 10:
કનકકોટ ચળકાર કરે, માણેક રત્ન જડ્યાં કાંગરે. ૧
કનકકોટ ચળકાર કરે, માણેક રત્ન જડ્યાં કાંગરે. ૧

કોઠા કોશીસાં શોભે પર્મ, જેવું વિશ્વકર્માનું કર્મ;
કોઠા કોશીસાં શોભે પર્મ,<ref>કોઠા કોશીસાં શોભે પર્મ – કોઠા પરની (દ્વારકાની) કમાનો બહુ (પર્મ, પરમ) શોભતી હતી </ref> જેવું વિશ્વકર્માનું કર્મ;
દુર્ગે ધજા ઘણી ફરફરે, દુંદુભિ ઢોલ ત્યાં ગડગડે. ૨
દુર્ગે ધજા ઘણી ફરફરે, દુંદુભિ ઢોલ ત્યાં ગડગડે. ૨

Line 16: Line 16:
ત્યાં તો ગોમતી સંગમ થાય, ચારે વર્ણ ત્યાં આવી નહાય. ૩
ત્યાં તો ગોમતી સંગમ થાય, ચારે વર્ણ ત્યાં આવી નહાય. ૩

પરમ ગતિ પ્રાણી પામે ઘણાં, નથી મુક્તિપુરીમાં મણા;
પરમ ગતિ પ્રાણી પામે ઘણાં, નથી મુક્તિપુરીમાં મણા<ref>નથી મુક્તિપુરીમાં મણા – મુક્તિપુરી(દ્વારકા)માં કશાની ઉણપ(મણા) નથી</ref>;
ઋષિ સુદામે કીધું સ્નાન, પછી પુરમાં પેઠા ભગવાન. ૪
ઋષિ સુદામે કીધું સ્નાન, પછી પુરમાં પેઠા ભગવાન. ૪

Line 24: Line 24:

કીધાં હશે વ્રત તપ અપાર, તે સ્ત્રી પામી હશે આ ભરથાર;’
કીધાં હશે વ્રત તપ અપાર, તે સ્ત્રી પામી હશે આ ભરથાર;’
કોઈ કહે ઇંદુ, કોઈ કહે કામ, ‘એને રૂપે હાર્યા કેશવ-રામ.૬
કોઈ કહે ઇંદુ, કોઈ કહે કામ, ‘એને રૂપે હાર્યા કેશવ-રામ.<ref>એને રૂપે હાર્યા કેશવ-રામ – સુદામાના રૂપ આગળ તો કૃષ્ણઅને બલરામ પણ જાણે ઝાંખા પડી ગયા! (એવો કટાક્ષ)</ref>

પતિવ્રતાનાં મોહશે મન,’ – મર્મવચન બોલે સ્ત્રીજન,
પતિવ્રતાનાં મોહશે મન,’ – મર્મવચન બોલે સ્ત્રીજન,
Line 36: Line 36:

તેણે બાળકો સૌ કાઢ્યાં હાંકી, પૂછ્યા સમાચાર ઊભા રાખી,
તેણે બાળકો સૌ કાઢ્યાં હાંકી, પૂછ્યા સમાચાર ઊભા રાખી,
‘કૃપાનાથ, ક્યાંથી આવિયા? આ પુરને કેમ કીધી મયા?’૧૦
‘કૃપાનાથ, ક્યાંથી આવિયા? આ પુરને કેમ કીધી મયા?’<ref>મયા – માયા, કૃપા</ref>૧૦

પ્રતિ-ઉત્તર બોલ્યા ઋષિજન, ‘મને હરિદર્શનનું મન;’
પ્રતિ-ઉત્તર બોલ્યા ઋષિજન, ‘મને હરિદર્શનનું મન;’
Line 49: Line 49:
ચળકે કામ ત્યાં મીનાકારી, અમરાપુરી નાખું ઓવારી;
ચળકે કામ ત્યાં મીનાકારી, અમરાપુરી નાખું ઓવારી;
સભામાં સ્ફટિકમણિના થંભ, થઈ રહ્યો છે નાટારંભ. ૧૪
સભામાં સ્ફટિકમણિના થંભ, થઈ રહ્યો છે નાટારંભ. ૧૪
મૃદંગ ઉપંગ મધુરાં તાળ, ગુણીજન ગાયે ગીત રસાળ;
મૃદંગ ઉપંગ<ref>ઉપંગ – એક વાદ્ય</ref> મધુરાં તાળ, ગુણીજન ગાયે ગીત રસાળ;
રમકઝમક ઘૂઘરી થાય, તે સુદામોજી જોતા જાય. ૧૫
રમકઝમક ઘૂઘરી થાય, તે સુદામોજી જોતા જાય. ૧૫

18,450

edits