સુદામાચરિત્ર/શબ્દાર્થ અને ટિપ્પણ: Difference between revisions
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
(One intermediate revision by the same user not shown) | |||
Line 3: | Line 3: | ||
{{Heading|શબ્દાર્થ અને ટિપ્પણ|}} | {{Heading|શબ્દાર્થ અને ટિપ્પણ|}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
'''કડવું ૧''' | '''કડવું ૧''' | ||
Line 50: | Line 50: | ||
'''કડવું ૬''' | '''કડવું ૬''' | ||
૨ કોઠા કોશીસાં શોભે પર્મ – કોઠા પરની (દ્વારકાની) | ૨ કોઠા કોશીસાં શોભે પર્મ – કોઠા પરની (દ્વારકાની) | ||
કમાનો બહુ (પર્મ, પરમ) શોભતી હતી | |||
૪ નથી મુક્તિપુરીમાં મણા – મુક્તિપુરી(દ્વારકા)માં | ૪ નથી મુક્તિપુરીમાં મણા – મુક્તિપુરી(દ્વારકા)માં કશાનીઉણપ(મણા) નથી | ||
૬ એને રૂપે હાર્યા કેશવ-રામ – સુદામાના રૂપ આગળ તો કૃષ્ણ | ૬ એને રૂપે હાર્યા કેશવ-રામ – સુદામાના રૂપ આગળ તો કૃષ્ણ | ||
અને બલરામ પણ જાણે ઝાંખા પડી ગયા! (એવો કટાક્ષ) | |||
૧૦ મયા – માયા, કૃપા | ૧૦ મયા – માયા, કૃપા | ||
૧૫ ઉપંગ – એક વાદ્ય | ૧૫ ઉપંગ – એક વાદ્ય |
Latest revision as of 04:53, 12 November 2021
કડવું ૧
કડી
૬ અશન – ભોજન
૭ મુન્ય – મુનિ(સુદામા)
૧૫ ઘરસૂત્ર – ઘરસંસાર
કડવું ૨ ૪ પુરમાં પછે અન્ન જડતું રહ્યું –ગામમાં તો જે અન્ન મળી આવતું (જડતું) એ હવે અટક્યું. હવે બીજે જવું પડશે ૧૦ ગવનિકા – ગોગ્રાસ, ગાયો માટેનું ઘાસ ૧૩ મારે વાગલાં – વલખાં મારે ૧૪ રક્ષાની ઘટા – માથું ધૂળથી ભરાઈ જવું
કડવું ૩ ૧ ભાવઠ –ઉપાધિ ૧ ગોમતી-મજ્જન – ગોમતી નદીમાં સ્નાન ૧૦ જોડવા પાણિ....... – હાથ જોડવા, ગરીબડી વાણી બોલવી, એથી ચહેરો ફિક્કો પડી જાય ૧૦ માગ્યા પે રૂડું મરણ – માગવા/યાચવા કરયાં મરવું સારું ૧૨ મામ – સ્વમાન, આબરુ
કડવું ૪ ૨ વૃદ્ધિહાણ – ચડતી-પડતી ૩ સુકૃત-દુષ્કૃત – પાપ-પુણ્ય ૧૦ નિર્મુખ વાળિયા – ખાલી હાથે પાછા વાળ્યા ૧૧ હુતશેષ ન કીધો આહાર – યજ્ઞમાં હોમ્યા પછી જે શેષરહે તે આહાર કડી ૨૦ સપ્તઋષિ સેવે કામધેનુને – સપ્તર્ષિ જેવાને પણ કામધેનુ (સ્વર્ગની ગાય)ની સેવા કરવી પડે છે. ૨૪ ધોશે ધરણીધર તતખેવ – ધરતીને ધારણ કરનાર (ઈશ્વર) તરત દરિદ્રતા દૂર કરશે
કડવું ૫ ૭ કાંગવા – છોડાં કાઢ્યા વિનાના તાંદળા (તંદુલ) ૯ છોવાય – ઢોળાય ૧૬ ઉપાન.... – પગના જોડા. અ ફાટેલા હોવાથી જે ધૂળ(રેણુ) ઊડતી હતી એનાથી જાણે આકાશ છવાઈ ગયું! ૧૭ જેષ્ઠિકા – ચાલવામાં ટેકો રહે એવી લાકડી ૧૯ શુકજી – શુકદેવ : વ્યાસના પુત્ર. એમણે પરીક્ષિતને ‘ભાગવત’ સંભળાવ્યું હતું. સુદામા-કથા દશમસ્કંધમાંની કથા છે. ૧૯ નરપતિ – રાજા. અહીં પરીક્ષિત : કુરુવંશનો રાજા, અર્જુનનો પૌત્ર, અભિમન્યુ-ઉત્તરાનો પુત્ર
કડવું ૬ ૨ કોઠા કોશીસાં શોભે પર્મ – કોઠા પરની (દ્વારકાની) કમાનો બહુ (પર્મ, પરમ) શોભતી હતી ૪ નથી મુક્તિપુરીમાં મણા – મુક્તિપુરી(દ્વારકા)માં કશાનીઉણપ(મણા) નથી ૬ એને રૂપે હાર્યા કેશવ-રામ – સુદામાના રૂપ આગળ તો કૃષ્ણ અને બલરામ પણ જાણે ઝાંખા પડી ગયા! (એવો કટાક્ષ) ૧૦ મયા – માયા, કૃપા ૧૫ ઉપંગ – એક વાદ્ય
કડવું ૭ ૨ યક્ષકર્દમ સત્યા સેવે રે – યક્ષોને પ્રિય એવો સુગંધિત લેપ સત્યભામા કૃષ્ણને લગાડે છે ૨ અગર ઉસેવે – અગરુનો સુગંધિત ધૂપ (પેલા લેપ પર) આપે છે ૩ બીડી – પાન, તાંબુલ ૧૧ વામદેવ – વામનદેવ ૧૨ અત્રિ – ઐક ઋષિ ૧૨ પત્રી – પત્ર, ભલામણ-ચિઠ્ઠી
કડવું ૮ ૪ જેના નાભિકમળમાંથી......... – કૃષ્ણસ્તુતિ : કૃષ્ણ/વિષ્ણુનીનાભિના કમળમાંથી પ્રગટેલાબ્રહ્માએ પળવારમાં સૃષ્ટિનું સર્જન કર્યું, બાળકૃષ્ણે માતા યશોદાને મુખમાં બ્રહ્માંડ બતાવેલું ૫ પાદોદક – ચરમુક્તિપુરીણામૃત ૮ ઘૃતપક્વ – ઘીમાં પકવેલાં
કડવું ૧૦ ૪ અરિષ્ટ – સૂર્ય ૧૨ પંચાનન શંખ – પંચ-મુખના આકારનૌ શંખ
કડવું ૧૨ ૯ નિર્મુખ – ખાલી હાથે