ચંદ્રહાસ આખ્યાન/કડવું ૧૬: Difference between revisions
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|કડવું ૧૬|}} <poem> {{Color|Blue|[વિષયાને મોડું થતાં ચંપકમાલિની પૂછે છે,...") |
(પ્રૂફ) |
||
(3 intermediate revisions by 2 users not shown) | |||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|કડવું ૧૬|}} | {{Heading|કડવું ૧૬|}} | ||
{{Color|Blue|[વિષયાને મોડું થતાં ચંપકમાલિની પૂછે છે, ‘ક્યાં ગઈ હતી?’ પહેલાં બહાનું કાઢીને પછી વિષયા મનની વાત કહી જ દે છે. ને મજાકમાં કહે છે, ‘તારે મારે એક જ સ્વામી’ | {{Color|Blue|[વિષયાને મોડું થતાં ચંપકમાલિની પૂછે છે, ‘ક્યાં ગઈ હતી?’ પહેલાં બહાનું કાઢીને પછી વિષયા મનની વાત કહી જ દે છે. ને મજાકમાં કહે છે, ‘તારે મારે એક જ સ્વામી’ આ મજાક પછીથી સાચી પડે છે એ કથાકારની ખૂબી છે.]}} | ||
{{c|'''રાગ : ગોડી-ઢાળ બીજો'''}} | |||
સખી સર્વ સામી મળી, ચંપકમાલિની પૂછે રે : | {{block center|<poem>સખી સર્વ સામી મળી, ચંપકમાલિની પૂછે રે : | ||
‘વડી વારની વિષયા, ક્યાં ગઈ’તી? શ્વાસ ચઢ્યો છે, શું છે રે?{{space}} ૧ | ‘વડી<ref>વડી – મોટી</ref> વારની વિષયા, ક્યાં ગઈ’તી? શ્વાસ ચઢ્યો છે, શું છે રે?{{space}} {{r|૧}} | ||
{{c|'''ઢાળ'''}} | |||
ત્યારની, વિષયા, ક્યાં ગઈ’તી? તુંને આવડી વાર ક્યાં | ત્યારની, વિષયા, ક્યાં ગઈ’તી? તુંને આવડી વાર ક્યાં લાગી રે? | ||
ઘેર જવા બેસી રહી સર્વે, વાટ જોઈ જોઈ ભાગી રે.{{space}} ૨ | ઘેર જવા બેસી રહી સર્વે, વાટ જોઈ જોઈ ભાગી રે.{{space}} {{r|૨}} | ||
મેં તો તું સાધવી જાણી’તી તો કીધી સહિયારી રે; | મેં તો તું સાધવી જાણી’તી તો કીધી સહિયારી રે; | ||
અમને મૂકી ગઈ તું એકલી, એ શી રીત, બાઈ, તારી રે?{{space}} ૩ | અમને મૂકી ગઈ તું એકલી, એ શી રીત, બાઈ, તારી રે?{{space}} {{r|૩}} | ||
મુને છેતરી ગઈ તું છાની, એ સૌ ભૂંડું તારું રે; | મુને છેતરી ગઈ તું છાની, એ સૌ ભૂંડું તારું રે; | ||
એ વાતે કુળને લાગે લાંછન, મોટા બાપનાં છોરું રે.’{{space}} ૪ | એ વાતે કુળને લાગે લાંછન, મોટા બાપનાં છોરું રે.’{{space}} {{r|૪}} | ||
વિષયા કહે : ‘તમે ધાયાં જોવા, વાડી ચોદિશ ફૂલી રે; | વિષયા કહે : ‘તમે ધાયાં જોવા, વાડી ચોદિશ ફૂલી રે; | ||
મેં આવતાં એક પોપટ દીઠો, જોવા રહી તેણી ભૂલી રે!’{{space}} ૫ | મેં આવતાં એક પોપટ દીઠો, જોવા રહી તેણી ભૂલી રે!’{{space}} {{r|૫}} | ||
‘પોપટ જોયો, | ‘પોપટ જોયો, અરે પ્રેમદા, તો તુંને પરસેવો શું વળિયો રે? | ||
જારી-વજારી મૂકો રે વિષયા; કોઈક કામી મળિયો રે!’{{space}} ૬ | જારી-વજારી મૂકો રે વિષયા; કોઈક કામી મળિયો રે!’{{space}} {{r|૬}} | ||
વિષયા કહે : ‘બાઈ, રહે અણબોલી, વારું છું, ચંપકમાલિની રે, | |||
પડપૂછ પરસેવાની શી છે? તું બડબડ કરતી ચાલની રે.’{{space}} ૭ | પડપૂછ પરસેવાની શી છે? તું બડબડ કરતી ચાલની રે.’{{space}} {{r|૭}} | ||
‘આવડી રીસ કાં કરે, વિષયા? હું તો હસું છું, બેની રે; | ‘આવડી રીસ કાં કરે, વિષયા? હું તો હસું છું, બેની રે; | ||
આ દાસી માત્ર હું અળગી રાખું; મુને તું છાનું કે’ની રે.{{space}} ૮ | આ દાસી માત્ર હું અળગી રાખું; મુને તું છાનું કે’ની રે.{{space}} {{r|૮}} | ||
પછે સાન કરી સમજાવી શ્યામા, એક નેત્ર વાંકું વાળી રે; | પછે સાન કરી સમજાવી શ્યામા, એક નેત્ર વાંકું વાળી રે; | ||
‘તારે મારે એક સ્વામી છે,’ એમ કહી કર દીધી તાળી રે.{{space}} ૯ | ‘તારે મારે એક સ્વામી છે,’ એમ કહી કર દીધી તાળી રે.{{space}} {{r|૯}} | ||
નારદ કહે, તે રાજકુંવરીને વાત વિષયાની ભાવી રે; | નારદ કહે, તે રાજકુંવરીને વાત વિષયાની ભાવી રે; | ||
હસતી રમતી બંને પ્રેમદા ઘેર પોતાને આવી રે.{{space}} ૧૦ | હસતી રમતી બંને પ્રેમદા ઘેર પોતાને આવી રે.{{space}} {{r|૧૦}} | ||
{{c|'''વલણ'''}} | |||
ઘેર આવી વિષયા નારી, પછે વાટ જુએ સ્વામી તણી રે; | ઘેર આવી વિષયા નારી, પછે વાટ જુએ સ્વામી તણી રે; | ||
ચંદ્રહાસે શું કીધું, જેને માથે ત્રિભોવનધણી રે.{{space}} ૧૧ | ચંદ્રહાસે શું કીધું, જેને માથે ત્રિભોવનધણી રે.{{space}} {{r|૧૧}} | ||
</poem> | </poem>}} | ||
<br> | <br> | ||
Line 49: | Line 48: | ||
}} | }} | ||
<br> | <br> | ||
<hr> | |||
{{reflist}} |
Latest revision as of 12:36, 7 March 2023
[વિષયાને મોડું થતાં ચંપકમાલિની પૂછે છે, ‘ક્યાં ગઈ હતી?’ પહેલાં બહાનું કાઢીને પછી વિષયા મનની વાત કહી જ દે છે. ને મજાકમાં કહે છે, ‘તારે મારે એક જ સ્વામી’ આ મજાક પછીથી સાચી પડે છે એ કથાકારની ખૂબી છે.]
રાગ : ગોડી-ઢાળ બીજો
સખી સર્વ સામી મળી, ચંપકમાલિની પૂછે રે :
‘વડી[1] વારની વિષયા, ક્યાં ગઈ’તી? શ્વાસ ચઢ્યો છે, શું છે રે? ૧
ઢાળ
ત્યારની, વિષયા, ક્યાં ગઈ’તી? તુંને આવડી વાર ક્યાં લાગી રે?
ઘેર જવા બેસી રહી સર્વે, વાટ જોઈ જોઈ ભાગી રે. ૨
મેં તો તું સાધવી જાણી’તી તો કીધી સહિયારી રે;
અમને મૂકી ગઈ તું એકલી, એ શી રીત, બાઈ, તારી રે? ૩
મુને છેતરી ગઈ તું છાની, એ સૌ ભૂંડું તારું રે;
એ વાતે કુળને લાગે લાંછન, મોટા બાપનાં છોરું રે.’ ૪
વિષયા કહે : ‘તમે ધાયાં જોવા, વાડી ચોદિશ ફૂલી રે;
મેં આવતાં એક પોપટ દીઠો, જોવા રહી તેણી ભૂલી રે!’ ૫
‘પોપટ જોયો, અરે પ્રેમદા, તો તુંને પરસેવો શું વળિયો રે?
જારી-વજારી મૂકો રે વિષયા; કોઈક કામી મળિયો રે!’ ૬
વિષયા કહે : ‘બાઈ, રહે અણબોલી, વારું છું, ચંપકમાલિની રે,
પડપૂછ પરસેવાની શી છે? તું બડબડ કરતી ચાલની રે.’ ૭
‘આવડી રીસ કાં કરે, વિષયા? હું તો હસું છું, બેની રે;
આ દાસી માત્ર હું અળગી રાખું; મુને તું છાનું કે’ની રે. ૮
પછે સાન કરી સમજાવી શ્યામા, એક નેત્ર વાંકું વાળી રે;
‘તારે મારે એક સ્વામી છે,’ એમ કહી કર દીધી તાળી રે. ૯
નારદ કહે, તે રાજકુંવરીને વાત વિષયાની ભાવી રે;
હસતી રમતી બંને પ્રેમદા ઘેર પોતાને આવી રે. ૧૦
વલણ
ઘેર આવી વિષયા નારી, પછે વાટ જુએ સ્વામી તણી રે;
ચંદ્રહાસે શું કીધું, જેને માથે ત્રિભોવનધણી રે. ૧૧
- ↑ વડી – મોટી