ચંદ્રહાસ આખ્યાન/કડવું ૧૮: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|કડવું ૧૮|}} <poem> {{Color|Blue|[ફેરા ફરતી વેળા મદન દરેક ફેરે જુદાં જુદા...")
 
(પ્રૂફ)
 
(2 intermediate revisions by 2 users not shown)
Line 2: Line 2:
{{Heading|કડવું ૧૮|}}
{{Heading|કડવું ૧૮|}}


<poem>
{{Color|Blue|[ફેરા ફરતી વેળા મદન દરેક ફેરે જુદા જુદા પ્રકારનાં અઢળક દાન આપે છે. અને ગદગદ કંઠે ચંદ્રહાસનો અનુનય ઈચ્છે છે. આ રીતે ચંદ્રહાસ વિષ (મોત) ને બદલે વિષયા પામે છે.]}}
{{Color|Blue|[ફેરા ફરતી વેળા મદન દરેક ફેરે જુદાં જુદાં પ્રકારનાં અઢળક દાન આપે છે. અને ગદગદ કંઠે ચંદ્રહાસનો અનુનય ઈચ્છે છે. આ રીતે ચંદ્રહાસ વિષ (મોત) ને બદલે વિષયા પામે છે.]}}


::::: '''રાગ : સોરઠ'''
{{c|'''રાગ : સોરઠ'''}}
બોલ્યા નારદ ઋષિ ભગવાન, સુણો અર્જુન વીર બળવાન,
{{block center|<poem>બોલ્યા નારદ ઋષિ ભગવાન, સુણો અર્જુન વીર બળવાન,
મદન આપે કન્યાદાન, લે છે ચંદ્રહાસ રાજાન.{{space}} ૧
મદન આપે કન્યાદાન, લે છે ચંદ્રહાસ રાજાન.{{space}} {{r|}}


પહેલું મંગળ જ્યાં વરતાય, વરકન્યા ફેરા ફરાય,
પહેલું મંગળ જ્યાં વરતાય, વરકન્યા ફેરા ફરાય,
માનુની મંગળ ગાય, ભેરી નફેરી શબ્દ બહુ સંભળાય.{{space}} ૨
માનુની મંગળ ગાય, ભેરી નફેરી<ref>ભેરી-નફેરી – નગારા પ્રકારનાં વાદ્યો</ref> શબ્દ બહુ સંભળાય.{{space}} {{r|}}


બોલ્યો મદન મુખે ઉચ્ચા : ‘સાંભળો, કુલિંદરાજકુમાર,
બોલ્યો મદન મુખે ઉચ્ચાર : ‘સાંભળો, કુલિંદરાજકુમાર,
પહેલે મંગળે મોતીના હાર, આપ્યા રથસહિત તોખાર.{{space}} ૩
પહેલે મંગળે મોતીના હાર, આપ્યા રથસહિત તોખાર.{{space}} {{r|}}


‘બીજે ગૌધણ દઉં દાન, ત્રીજે સહસ્ત્ર કુંજર કેરાં લો માન.’
‘બીજે ગૌધણ દઉં દાન, ત્રીજે સહસ્ત્ર કુંજર કેરાં લો માન.’
ચોથે કૂંચી સહિત ભંડાર’ આપી કીધો ત્યાં નમસ્કાર. {{space}} ૪
ચોથે કૂંચી સહિત ભંડાર’ આપી કીધો ત્યાં નમસ્કાર. {{space}} {{r|}}


મદને જોડ્યા બન્યૌ પાણિ, ગદ્‌ગદ કંઠે બોલ્યો વાણી :
મદને જોડ્યા બન્યૌ પાણિ, ગદ્‌ગદ કંઠે બોલ્યો વાણી :
‘મથી એવું જ આપું આણી, તમને સોંપું મારો પ્રાણી.{{space}} ૫
‘નથી એવું જ આપું આણી, તમને સોંપું મારો પ્રાણી.{{space}} {{r|}}


હું સેવીશ તમારં ચરણ, શુદ્ધ રાખજો અંતઃકરણ;
હું સેવીશ તમારા ચરણ, શુદ્ધ રાખજો અંતઃકરણ;
તમને રાખજો અશરણશરણ, સાટે મુને આવજો મરણ.’{{space}} ૬
તમને રાખજો અશરણશરણ, સાટે મુને આવજો મરણ.’{{space}} {{r|}}


એમ મદને દીક્ષિતપણું લીધું, વિહિવા-કાર્ય સંપૂરણ કીધું.
એમ મદને દીક્ષિતપણું<ref>દીક્ષિતપણું – યજમાનપણું</ref> લીધું, વિહિવા-કાર્ય સંપૂરણ કીધું.
વિષયાનું કારજ સીધ્યું, નારીનું મન વિહ્‌વલ કીધું.{{space}} ૭
વિષયાનું કારજ સીધ્યું, નારીનું મન વિહ્‌વલ<ref>વિહ્વળ – અહીં પ્રસન્ન</ref> કીધું.{{space}} {{r|}}


નારદ કહે : અર્જુન, અવિધારો, ધૃષ્ટબુદ્ધિ બાજી હાર્યો,
નારદ કહે : અર્જુન, અવિધારો,<ref>અવિધારો – સાંભળો</ref> ધૃષ્ટબુદ્ધિ બાજી હાર્યો,
જાણ્યું : ‘શત્રુ સુતે માર્યો,’ પણ પાર શ્રીકૃષ્ણે ઉતાર્યો.{{space}} ૮
જાણ્યું : ‘શત્રુ સુતે માર્યો,’ પણ પાર શ્રીકૃષ્ણે ઉતાર્યો.{{space}} {{r|}}


::::::'''વલણ'''
{{c|'''વલણ'''}}
ઉતાર્યો કૃષ્ણે દાસ જાણી, તે ત્યાં હારી બેઠો સહી રે;
ઉતાર્યો કૃષ્ણે દાસ જાણી, તે ત્યાં હારી બેઠો સહી રે;
નારદ કહે : સાંભળો, રે  અર્જુન, એ કથા એટલેથી રહી રે.{{space}} ૯
નારદ કહે : સાંભળો, રે  અર્જુન, એ કથા એટલેથી રહી રે.{{space}} {{r|}}
</poem>
</poem>}}


<br>
<br>
Line 41: Line 40:
}}
}}
<br>
<br>
<hr>
{{reflist}}

Latest revision as of 12:38, 7 March 2023

કડવું ૧૮

[ફેરા ફરતી વેળા મદન દરેક ફેરે જુદા જુદા પ્રકારનાં અઢળક દાન આપે છે. અને ગદગદ કંઠે ચંદ્રહાસનો અનુનય ઈચ્છે છે. આ રીતે ચંદ્રહાસ વિષ (મોત) ને બદલે વિષયા પામે છે.]

રાગ : સોરઠ

બોલ્યા નારદ ઋષિ ભગવાન, સુણો અર્જુન વીર બળવાન,
મદન આપે કન્યાદાન, લે છે ચંદ્રહાસ રાજાન.         

પહેલું મંગળ જ્યાં વરતાય, વરકન્યા ફેરા ફરાય,
માનુની મંગળ ગાય, ભેરી નફેરી[1] શબ્દ બહુ સંભળાય.         

બોલ્યો મદન મુખે ઉચ્ચાર : ‘સાંભળો, કુલિંદરાજકુમાર,
પહેલે મંગળે મોતીના હાર, આપ્યા રથસહિત તોખાર.         

‘બીજે ગૌધણ દઉં દાન, ત્રીજે સહસ્ત્ર કુંજર કેરાં લો માન.’
ચોથે કૂંચી સહિત ભંડાર’ આપી કીધો ત્યાં નમસ્કાર.          

મદને જોડ્યા બન્યૌ પાણિ, ગદ્‌ગદ કંઠે બોલ્યો વાણી :
‘નથી એવું જ આપું આણી, તમને સોંપું મારો પ્રાણી.         

હું સેવીશ તમારા ચરણ, શુદ્ધ રાખજો અંતઃકરણ;
તમને રાખજો અશરણશરણ, સાટે મુને આવજો મરણ.’         

એમ મદને દીક્ષિતપણું[2] લીધું, વિહિવા-કાર્ય સંપૂરણ કીધું.
વિષયાનું કારજ સીધ્યું, નારીનું મન વિહ્‌વલ[3] કીધું.         

નારદ કહે : અર્જુન, અવિધારો,[4] ધૃષ્ટબુદ્ધિ બાજી હાર્યો,
જાણ્યું : ‘શત્રુ સુતે માર્યો,’ પણ પાર શ્રીકૃષ્ણે ઉતાર્યો.         

વલણ


ઉતાર્યો કૃષ્ણે દાસ જાણી, તે ત્યાં હારી બેઠો સહી રે;
નારદ કહે : સાંભળો, રે અર્જુન, એ કથા એટલેથી રહી રે.         




  1. ભેરી-નફેરી – નગારા પ્રકારનાં વાદ્યો
  2. દીક્ષિતપણું – યજમાનપણું
  3. વિહ્વળ – અહીં પ્રસન્ન
  4. અવિધારો – સાંભળો