ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/અતીતપ્રીતિ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} '''અતીતપ્રીતિ(Retrophilia)''' : વારંવાર પોતાના ભૂતકાળ તરફ પ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |

Line 4: | Line 4: | ||
'''અતીતપ્રીતિ(Retrophilia)''' : વારંવાર પોતાના ભૂતકાળ તરફ પાછા ફરવાની રુગ્ણવૃત્તિ સાથે આને સંબંધ છે. ક્યારેક અતીતપ્રીતિ અભિગ્રહ બનીને લેખનમાં પ્રેરકબળ પણ બની રહે છે. ઘણીખરી કૃતિઓમાં વત્તેઓછે અંશે અતીતપ્રીતિના અણસાર જોવા મળશે. | '''અતીતપ્રીતિ(Retrophilia)''' : વારંવાર પોતાના ભૂતકાળ તરફ પાછા ફરવાની રુગ્ણવૃત્તિ સાથે આને સંબંધ છે. ક્યારેક અતીતપ્રીતિ અભિગ્રહ બનીને લેખનમાં પ્રેરકબળ પણ બની રહે છે. ઘણીખરી કૃતિઓમાં વત્તેઓછે અંશે અતીતપ્રીતિના અણસાર જોવા મળશે. | ||
{{Right|ચં.ટો.}} | {{Right|ચં.ટો.}} | ||

{{HeaderNav2 | |||
|previous = અતિશયોક્તિ | |||
|next = અત્યંતતિસ્કૃતવાચ્યધ્વનિ | |||

Latest revision as of 09:19, 19 November 2021
અતીતપ્રીતિ(Retrophilia) : વારંવાર પોતાના ભૂતકાળ તરફ પાછા ફરવાની રુગ્ણવૃત્તિ સાથે આને સંબંધ છે. ક્યારેક અતીતપ્રીતિ અભિગ્રહ બનીને લેખનમાં પ્રેરકબળ પણ બની રહે છે. ઘણીખરી કૃતિઓમાં વત્તેઓછે અંશે અતીતપ્રીતિના અણસાર જોવા મળશે.
ચં.ટો.