ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/અ/આશુસંવાદ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |

Line 4: | Line 4: | ||
'''આશુસંવાદ (Stichomythia)''' : સંવાદનું એક વિશિષ્ટ સ્વરૂપ. પદ્યસંવાદમાં એકની એક પંક્તિમાં જૂજ ફેરફાર સાથે વારાફરતી બે પાત્રો ત્વરિત, પણ નિયંત્રિત દલીલોનો અર્થ ઉપસાવે છે. જેમકે ઉમાશંકર જોશીના ‘૧૯મા દિવસનું પ્રભાત’ પદ્યનાટકમાં નીચેનો સંવાદ : ‘દ્વૌપદી : હા! પાંચ પુત્રે મુજ ખાલી કૂખ! /ગાંધારી : આ દુઃખથી તો ભલી ઠાલી કૂખ!/ દ્રૌપદી : મારી કૂખે લુપ્ત સત્પિતૃ વંશ! / ગાંધારી : આ કૂખ સૂતો કલિનો જ અંશ!’ | '''આશુસંવાદ (Stichomythia)''' : સંવાદનું એક વિશિષ્ટ સ્વરૂપ. પદ્યસંવાદમાં એકની એક પંક્તિમાં જૂજ ફેરફાર સાથે વારાફરતી બે પાત્રો ત્વરિત, પણ નિયંત્રિત દલીલોનો અર્થ ઉપસાવે છે. જેમકે ઉમાશંકર જોશીના ‘૧૯મા દિવસનું પ્રભાત’ પદ્યનાટકમાં નીચેનો સંવાદ : ‘દ્વૌપદી : હા! પાંચ પુત્રે મુજ ખાલી કૂખ! /ગાંધારી : આ દુઃખથી તો ભલી ઠાલી કૂખ!/ દ્રૌપદી : મારી કૂખે લુપ્ત સત્પિતૃ વંશ! / ગાંધારી : આ કૂખ સૂતો કલિનો જ અંશ!’ | ||
{{Right|ચં.ટો.}} | {{Right|ચં.ટો.}} | ||

{{HeaderNav2 | |||
|previous = આશયદોષ | |||
|next = આશ્રય | |||

Latest revision as of 08:22, 20 November 2021
આશુસંવાદ (Stichomythia) : સંવાદનું એક વિશિષ્ટ સ્વરૂપ. પદ્યસંવાદમાં એકની એક પંક્તિમાં જૂજ ફેરફાર સાથે વારાફરતી બે પાત્રો ત્વરિત, પણ નિયંત્રિત દલીલોનો અર્થ ઉપસાવે છે. જેમકે ઉમાશંકર જોશીના ‘૧૯મા દિવસનું પ્રભાત’ પદ્યનાટકમાં નીચેનો સંવાદ : ‘દ્વૌપદી : હા! પાંચ પુત્રે મુજ ખાલી કૂખ! /ગાંધારી : આ દુઃખથી તો ભલી ઠાલી કૂખ!/ દ્રૌપદી : મારી કૂખે લુપ્ત સત્પિતૃ વંશ! / ગાંધારી : આ કૂખ સૂતો કલિનો જ અંશ!’
ચં.ટો.