ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ક/કચરાપેટી નાટક: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} '''કચરાપેટી નાટક (Dustbin drama)''' : કચરાપેટીમાં રહેતા...")

No edit summary

(One intermediate revision by the same user not shown)
Line 2: Line 2:

{{Poem2Open}}
'''કચરાપેટી નાટક (Dustbin drama)''' : કચરાપેટીમાં રહેતાં બે પાત્રવાળા બૅકિટના ‘એન્ડગેઈમ’(૧૯૫૮) નાટક પરથી ઊતરી આવેલી આ સંજ્ઞા ગોબરા પરિવેશ અને દુર્ગમ કથાનકવાળા કેટલાંક આધુનિક નાટકો માટે વપરાય છે.
'''કચરાપેટી નાટક (Dustbin drama)''' : કચરાપેટીમાં રહેતાં બે પાત્રવાળા બૅકિટના ‘એન્ડગેઈમ’(૧૯૫૮) નાટક પરથી ઊતરી આવેલી આ સંજ્ઞા ગોબરા પરિવેશ અને દુર્ગમ કથાનકવાળા કેટલાંક આધુનિક નાટકો માટે વપરાય છે.
{{Right|પ.ના.}}
{{Right|પ.ના.}}

{{HeaderNav2
|previous = કક્કો અને માતૃકા
|next = કટારલેખન-સ્તંભલેખન

Latest revision as of 12:51, 20 November 2021

કચરાપેટી નાટક (Dustbin drama) : કચરાપેટીમાં રહેતાં બે પાત્રવાળા બૅકિટના ‘એન્ડગેઈમ’(૧૯૫૮) નાટક પરથી ઊતરી આવેલી આ સંજ્ઞા ગોબરા પરિવેશ અને દુર્ગમ કથાનકવાળા કેટલાંક આધુનિક નાટકો માટે વપરાય છે. પ.ના.