ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ક/કપોલકથા: Difference between revisions

KhyatiJoshi (talk | contribs)
Created page with "{{SetTitle}} '''કપોલકથા (Yarn)''' : સૂતરને કાંતવામાં આવે તેમ અવિશ્વ..."

KhyatiJoshi (talk | contribs)
No edit summary

Line 5: Line 5:
'''કપોલકથા (Yarn)''' : સૂતરને કાંતવામાં આવે તેમ અવિશ્વસનીય કથાને કાંતવામાં આવે અને ખાસ તો અશક્ય કે અસંભવને કાંતવામાં આવે તેનો અહીં નિર્દેશ છે. આવી કથામાં લેખકનું વલણ ‘માનવું હોય તો માનો’ જેવું હોય છે.

{{Right|ચં.ટો.}}
{{Right|ચં.ટો.}}

{{HeaderNav2
|previous = કપોલકથા
|next = કપોલકલ્પના