ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ક/કવિન્યાય: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} '''કવિન્યાય (Poetic justice)''' : ટોમસ રાઈપર દ્વારા ૧૬૭૮માં આ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |

Line 4: | Line 4: | ||
'''કવિન્યાય (Poetic justice)''' : ટોમસ રાઈપર દ્વારા ૧૬૭૮માં આ સંજ્ઞા પ્રચારમાં મુકાઈ. સાહિત્યમાં નૈતિક દૃષ્ટિબિંદુ પ્રગટ થવું જોઈએ એ મતનું પ્રતિપાદન એના દ્વારા થાય છે. સતનો જય અને અસતનો ક્ષય નિરૂપવાની સાહિત્યની જવાબદારી છે એવી આ માન્યતાનો વાસ્તવવાદી વિવેચના દ્વારા અસ્વીકાર થયો છે. | '''કવિન્યાય (Poetic justice)''' : ટોમસ રાઈપર દ્વારા ૧૬૭૮માં આ સંજ્ઞા પ્રચારમાં મુકાઈ. સાહિત્યમાં નૈતિક દૃષ્ટિબિંદુ પ્રગટ થવું જોઈએ એ મતનું પ્રતિપાદન એના દ્વારા થાય છે. સતનો જય અને અસતનો ક્ષય નિરૂપવાની સાહિત્યની જવાબદારી છે એવી આ માન્યતાનો વાસ્તવવાદી વિવેચના દ્વારા અસ્વીકાર થયો છે. | ||
{{Right|પ.ના.}} | {{Right|પ.ના.}} | ||

{{HeaderNav2 | |||
|previous = કવિનો હસ્તક્ષેપ | |||
|next = કવિપ્રૌઢોક્તિમાત્રસિદ્ધધ્વનિ | |||

Latest revision as of 14:08, 22 November 2021
કવિન્યાય (Poetic justice) : ટોમસ રાઈપર દ્વારા ૧૬૭૮માં આ સંજ્ઞા પ્રચારમાં મુકાઈ. સાહિત્યમાં નૈતિક દૃષ્ટિબિંદુ પ્રગટ થવું જોઈએ એ મતનું પ્રતિપાદન એના દ્વારા થાય છે. સતનો જય અને અસતનો ક્ષય નિરૂપવાની સાહિત્યની જવાબદારી છે એવી આ માન્યતાનો વાસ્તવવાદી વિવેચના દ્વારા અસ્વીકાર થયો છે.
પ.ના.