ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ક/કૌટુંબિક કરુણાન્તિકા: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} '''કૌટુંબિક કરુણાન્તિકા (Domestic Tragedy)''' : કારુણ્યના અંગ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |

Line 4: | Line 4: | ||
'''કૌટુંબિક કરુણાન્તિકા (Domestic Tragedy)''' : કારુણ્યના અંગત અને ઘરગથ્થુ તત્ત્વ પર કેન્દ્રિત થયેલું મધ્યમવર્ગીય જીવન વિશેનું નાટક. રાજાઓ, રાજકુમારો વગેરે સાથે સંકળાયેલી ભવ્ય શૈલીનાં કરુણાન્ત નાટકોથી આ અલગ પ્રકારનું નાટ્યસ્વરૂપ છે. યૂજિન ઓનીલ, ઇબ્સન, ટેનિસી વિલ્યમ્ઝ વગેરેનાં કેટલાંક નાટકો આ પ્રકારનાં છે. | '''કૌટુંબિક કરુણાન્તિકા (Domestic Tragedy)''' : કારુણ્યના અંગત અને ઘરગથ્થુ તત્ત્વ પર કેન્દ્રિત થયેલું મધ્યમવર્ગીય જીવન વિશેનું નાટક. રાજાઓ, રાજકુમારો વગેરે સાથે સંકળાયેલી ભવ્ય શૈલીનાં કરુણાન્ત નાટકોથી આ અલગ પ્રકારનું નાટ્યસ્વરૂપ છે. યૂજિન ઓનીલ, ઇબ્સન, ટેનિસી વિલ્યમ્ઝ વગેરેનાં કેટલાંક નાટકો આ પ્રકારનાં છે. | ||
{{Right|પ.ના.}} | {{Right|પ.ના.}} | ||

{{HeaderNav2 | |||
|previous = કોપીરાઈટ | |||
|next = કૌતુકવાદ | |||

Latest revision as of 15:43, 22 November 2021
કૌટુંબિક કરુણાન્તિકા (Domestic Tragedy) : કારુણ્યના અંગત અને ઘરગથ્થુ તત્ત્વ પર કેન્દ્રિત થયેલું મધ્યમવર્ગીય જીવન વિશેનું નાટક. રાજાઓ, રાજકુમારો વગેરે સાથે સંકળાયેલી ભવ્ય શૈલીનાં કરુણાન્ત નાટકોથી આ અલગ પ્રકારનું નાટ્યસ્વરૂપ છે. યૂજિન ઓનીલ, ઇબ્સન, ટેનિસી વિલ્યમ્ઝ વગેરેનાં કેટલાંક નાટકો આ પ્રકારનાં છે.
પ.ના.