ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ખ/ખરીતો: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''ખરીતો (Manifesto)''' : સંકલ્પિત કાર્ય, નીતિ, હેતુઓ તથા અભિપ...")
 
No edit summary
 
(2 intermediate revisions by the same user not shown)
Line 2: Line 2:




<span style="color:#0000ff">'''ખરીતો (Manifesto)''' : સંકલ્પિત કાર્ય, નીતિ, હેતુઓ તથા અભિપ્રાયો વગેરે અંગેનું સાર્વજનિક નિવેદન. વિકટર હ્યુગોના ‘ Cromwell’ની પ્રસ્તાવના ફ્રેન્ચ રંગદશિર્તાવાદના ખરીતારૂપ ગણાય છે. કાર્લ માર્ક્સ અને ફ્રેડરિક એન્ગલ્સ દ્વારા ૧૮૪૮માં પ્રકાશિત Communist Manifesto એમના સિદ્ધાન્તવિચારનું વિશ્વવિખ્યાત નિવેદન છે. સાહિત્યમાં ‘પરાવાસ્તવવાદ’ આદિ કલાઆંદોલનો અંગેના ખરીતાઓ જાણીતા છે.
<span style="color:#0000ff">'''ખરીતો (Manifesto)'''</span> : સંકલ્પિત કાર્ય, નીતિ, હેતુઓ તથા અભિપ્રાયો વગેરે અંગેનું સાર્વજનિક નિવેદન. વિકટર હ્યુગોના ‘ Cromwell’ની પ્રસ્તાવના ફ્રેન્ચ રંગદશિર્તાવાદના ખરીતારૂપ ગણાય છે. કાર્લ માર્ક્સ અને ફ્રેડરિક એન્ગલ્સ દ્વારા ૧૮૪૮માં પ્રકાશિત Communist Manifesto એમના સિદ્ધાન્તવિચારનું વિશ્વવિખ્યાત નિવેદન છે. સાહિત્યમાં ‘પરાવાસ્તવવાદ’ આદિ કલાઆંદોલનો અંગેના ખરીતાઓ જાણીતા છે.
{{Right|પ.ના.}}
{{Right|પ.ના.}}
<br>
<br>
<br>
{{HeaderNav2
|previous =
|next = ખરેખર સમય
}}

Latest revision as of 14:41, 25 November 2021


ખરીતો (Manifesto) : સંકલ્પિત કાર્ય, નીતિ, હેતુઓ તથા અભિપ્રાયો વગેરે અંગેનું સાર્વજનિક નિવેદન. વિકટર હ્યુગોના ‘ Cromwell’ની પ્રસ્તાવના ફ્રેન્ચ રંગદશિર્તાવાદના ખરીતારૂપ ગણાય છે. કાર્લ માર્ક્સ અને ફ્રેડરિક એન્ગલ્સ દ્વારા ૧૮૪૮માં પ્રકાશિત Communist Manifesto એમના સિદ્ધાન્તવિચારનું વિશ્વવિખ્યાત નિવેદન છે. સાહિત્યમાં ‘પરાવાસ્તવવાદ’ આદિ કલાઆંદોલનો અંગેના ખરીતાઓ જાણીતા છે. પ.ના.