ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/છ/છદ્મનામ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''છદ્મનામ(Allonym)'''</span> : સાહિત્યકૃતિના મૂળ કર્તા દ્વારા...")
 
No edit summary
 
Line 6: Line 6:
{{Right|ચં.ટો.}}
{{Right|ચં.ટો.}}
<br>
<br>
{{HeaderNav2
|previous =
|next = છદ્મ લેખક
}}

Latest revision as of 15:04, 25 November 2021


છદ્મનામ(Allonym) : સાહિત્યકૃતિના મૂળ કર્તા દ્વારા અન્ય કોઈ કર્તાના નામ હેઠળ રજૂ કરાયેલી સાહિત્યકૃતિ અથવા જે તે સાહિત્યકૃતિ માટે આગળ ધરવામાં આવેલા અન્ય કર્તાના નામના સંદર્ભમાં આ સંજ્ઞા ઉપયોગમાં લેવાય છે. મધ્યકાલીન સાહિત્યમાં આ પ્રકારની કૃતિઓ સંશોધનને આધારે અલગ તારવી શકાય છે. મીરાંનાં કેટલાંક પદો મૂળમાં અન્ય કર્તાઓએ રચેલાં અને મીરાંના નામે પ્રચારમાં મૂકેલાં. ચં.ટો.