ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/જ/જોડકણાં: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''જોડકણાં(Doggerels)'''</span> : મામૂલી વિષય પર કઢંગા પ્રાસ સાથે...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 5: | Line 5: | ||
{{Right|ચં.ટો.}} | {{Right|ચં.ટો.}} | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | |||
|previous = જૈનસાહિત્ય | |||
|next = જોરુરી | |||
}} |
Latest revision as of 09:17, 26 November 2021
જોડકણાં(Doggerels) : મામૂલી વિષય પર કઢંગા પ્રાસ સાથે અણઘડ રીતે ગમે તેમજોડી કાઢેલાં નીરસ પદ્યો. એમાં કાવ્ય લખવાનું હાસ્યાસ્પદ પરિણામ જોઈ શકાય છે. બહાર વેચાતાં તૈયાર અભિનંદન કાર્ડ્સ કે ટી.વી.ની જાહેરખબરોમાં આ પ્રકારનું લખાણ બહુધા જોવા મળે છે. અલબત્ત, અર્થની પરવાહ વગર લય અને પ્રાસમાં ગૂંથેલાં સફળ બાળજોડકણાં બાળમાનસને નાદથી વિશેષ રીતે આકર્ષે છે.
ચં.ટો.