ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/દ/દુર્હાસ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''દુર્હાસ (Black Humour)'''</span> : ક્રૂરતાની ભૂમિકાને આધાર...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 9: | Line 9: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | |||
|previous = દુર્વાચનયોગ | |||
|next = દુષ્કલ્પલોક | |||
}} |
Latest revision as of 12:02, 26 November 2021
દુર્હાસ (Black Humour) : ક્રૂરતાની ભૂમિકાને આધારે નિષ્પન્ન કરાતો હાસ્યરસ, જેમાં નૈતિક મૂલ્યોની ઉપેક્ષા કરવામાં આવતી હોય. વીસમી સદીના મધ્યકાળથી આ પ્રવાહે યુરોપના સાહિત્યમાં પ્રવેશ કર્યો. અહીં નિષ્પન્ન થતા હાસ્યના મૂળમાં જીવનની નિરર્થકતા, અશ્રદ્ધાવાદ, સ્થાપિત મૂલ્યોનો વિરોધ કે તેમના તરફ ઉપેક્ષા વગેરે ભાવો પડેલા હોય છે. પ.ના.