ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/હ/હાથપોથી: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''હાથપોથી(Handbook)'''</span> : માર્ગદર્શનને માટે કે તત્કાળ સં...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 6: | Line 6: | ||
{{Right|ચં.ટો.}} | {{Right|ચં.ટો.}} | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | |||
|previous = હાઈકુ | |||
|next = હાલરડું | |||
}} |
Latest revision as of 09:05, 3 December 2021
હાથપોથી(Handbook) : માર્ગદર્શનને માટે કે તત્કાળ સંદર્ભ જોવા માટે અનુકૂળતાપૂર્વક સાથે રાખી શકાય તેવું પુસ્તક. ઘણીવાર એમાં કોઈ ચોક્કસ વિષયને આવરી લેતી સઘન સંદર્ભ-સામગ્રી હોય છે કે પછી અલગ વિવિધ લેખોનો સંચય છે. સાહિત્યક્ષેત્રે લેખનશુદ્ધિ અંગે કે વિવેચન અંગે આ પ્રકારની હાથપોથી પ્રાપ્ય હોય છે.
ચં.ટો.