સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/વજુભાઈ વ્યાસ/ઓગણસાઠ વરસ પર વાવેલું: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{Poem2Open}} {{space}} ૫૯વર્ષપહેલાં, ૨૨વર્ષનીએકવડાબાંધાનીએકયુવતીસફેદસાડીમા...")
 
No edit summary
 
Line 1: Line 1:
{{Poem2Open}}
{{Poem2Open}}
{{space}}
 
૫૯વર્ષપહેલાં, ૨૨વર્ષનીએકવડાબાંધાનીએકયુવતીસફેદસાડીમાંસમીસાંજે૧૧બાળકોઅને૪૦જેટલાલબાચા-પોટલાંસાથેવઢવાણસ્ટેશનેઊતરી. અંધારુંછવાઈગયેલું. સ્ટેશનપરનાયાત્રિકોએનવાઈથીપૂછ્યું, “બહેન, આનાનાંબાળકોસાથેક્યાંજવુંછે? જવાબમાંઆગંતુકબહેનેકહ્યુંકેતેઓઘરશાળા-આશ્રમપરજવામાગેછે. તોયાત્રિકોએકહ્યુંકે, ત્યાંનજતાં, બહેન! હજુગઈકાલેજએવેરાનમાર્ગેએકબાઈનેલૂંટીનેહેરાનકરવામાંઆવીછે, તોરાત્રેત્યાંનિર્જનજગાએનજતાં. દરમિયાનસ્વામીશિવાનંદજીગાડુંલઈનેતેડવાઆવ્યાઅનેબાળકોતથાસામાનસાથેએસમયેવઢવાણઅનેસુરેન્દ્રનગરવચ્ચેઆવેલીઘરશાળામાંજવાપ્રયાણકર્યું. ત્યાંતેમણેમહિલાકલ્યાણનીપ્રવૃત્તિઓનીધૂણીધખાવી, તેનેઆજ૫૯વર્ષોથયાં. શ્રીઅરુણાબહેનદેસાઈએસેવાનુંવૃક્ષવાવ્યુંજેઆજેવડલોબનીરહ્યુંછે.
 
હાલશ્રીઅરુણાબહેનદેસાઈનીરાહબરીનીચેસ્ત્રીરક્ષણકેન્દ્ર, શિશુગૃહ, છાત્રાલય, હોસ્પિટલ, પ્રાથમિકશાળા, બાલમંદિર, ગર્લ્સહાઈસ્કૂલ, અધ્યાપનમંદિર, કલાઅધ્યાપનમંદિર, ફાઈનઆર્ટ્સકોલેજ, બી.એડ. કોલેજ, સ્ત્રીમહિલામંડળ, ઉદ્યોગગૃહ, કુટુંબસલાહકેન્દ્રઅનેવિકાસવિદ્યાલય, એમઅનેકસંસ્થાચાલીરહીછે. સાથેખાદીઉત્પાદનકેન્દ્રો, ખાદીભંડારપણચાલીરહ્યાછે.
૫૯ વર્ષ પહેલાં, ૨૨ વર્ષની એકવડા બાંધાની એક યુવતી સફેદ સાડીમાં સમી સાંજે ૧૧ બાળકો અને ૪૦ જેટલા લબાચા-પોટલાં સાથે વઢવાણ સ્ટેશને ઊતરી. અંધારું છવાઈ ગયેલું. સ્ટેશન પરના યાત્રિકોએ નવાઈથી પૂછ્યું, “બહેન, આ નાનાં બાળકો સાથે ક્યાં જવું છે? જવાબમાં આગંતુક બહેને કહ્યું કે તેઓ ઘરશાળા-આશ્રમ પર જવા માગે છે. તો યાત્રિકોએ કહ્યું કે, ત્યાં ન જતાં, બહેન! હજુ ગઈ કાલે જ એ વેરાન માર્ગે એક બાઈને લૂંટીને હેરાન કરવામાં આવી છે, તો રાત્રે ત્યાં નિર્જન જગાએ ન જતાં. દરમિયાન સ્વામી શિવાનંદજી ગાડું લઈને તેડવા આવ્યા અને બાળકો તથા સામાન સાથે એ સમયે વઢવાણ અને સુરેન્દ્રનગર વચ્ચે આવેલી ઘરશાળામાં જવા પ્રયાણ કર્યું. ત્યાં તેમણે મહિલા કલ્યાણની પ્રવૃત્તિઓની ધૂણી ધખાવી, તેને આજ ૫૯ વર્ષો થયાં. શ્રી અરુણાબહેન દેસાઈએ સેવાનું વૃક્ષ વાવ્યું જે આજે વડલો બની રહ્યું છે.
{{Right|[‘સ્વરાજ્યધર્મ’ પખવાડિક :૨૦૦૬]}}
હાલ શ્રી અરુણાબહેન દેસાઈની રાહબરી નીચે સ્ત્રી રક્ષણ કેન્દ્ર, શિશુગૃહ, છાત્રાલય, હોસ્પિટલ, પ્રાથમિક શાળા, બાલમંદિર, ગર્લ્સ હાઈસ્કૂલ, અધ્યાપન મંદિર, કલા અધ્યાપન મંદિર, ફાઈન આર્ટ્સ કોલેજ, બી.એડ. કોલેજ, સ્ત્રી મહિલા મંડળ, ઉદ્યોગગૃહ, કુટુંબ સલાહ કેન્દ્ર અને વિકાસ વિદ્યાલય, એમ અનેક સંસ્થા ચાલી રહી છે. સાથે ખાદી ઉત્પાદન કેન્દ્રો, ખાદી ભંડાર પણ ચાલી રહ્યા છે.
{{Right|[‘સ્વરાજ્યધર્મ’ પખવાડિક : ૨૦૦૬]}}
{{Poem2Close}}
{{Poem2Close}}

Latest revision as of 09:27, 28 September 2022


૫૯ વર્ષ પહેલાં, ૨૨ વર્ષની એકવડા બાંધાની એક યુવતી સફેદ સાડીમાં સમી સાંજે ૧૧ બાળકો અને ૪૦ જેટલા લબાચા-પોટલાં સાથે વઢવાણ સ્ટેશને ઊતરી. અંધારું છવાઈ ગયેલું. સ્ટેશન પરના યાત્રિકોએ નવાઈથી પૂછ્યું, “બહેન, આ નાનાં બાળકો સાથે ક્યાં જવું છે? જવાબમાં આગંતુક બહેને કહ્યું કે તેઓ ઘરશાળા-આશ્રમ પર જવા માગે છે. તો યાત્રિકોએ કહ્યું કે, ત્યાં ન જતાં, બહેન! હજુ ગઈ કાલે જ એ વેરાન માર્ગે એક બાઈને લૂંટીને હેરાન કરવામાં આવી છે, તો રાત્રે ત્યાં નિર્જન જગાએ ન જતાં. દરમિયાન સ્વામી શિવાનંદજી ગાડું લઈને તેડવા આવ્યા અને બાળકો તથા સામાન સાથે એ સમયે વઢવાણ અને સુરેન્દ્રનગર વચ્ચે આવેલી ઘરશાળામાં જવા પ્રયાણ કર્યું. ત્યાં તેમણે મહિલા કલ્યાણની પ્રવૃત્તિઓની ધૂણી ધખાવી, તેને આજ ૫૯ વર્ષો થયાં. શ્રી અરુણાબહેન દેસાઈએ સેવાનું વૃક્ષ વાવ્યું જે આજે વડલો બની રહ્યું છે. હાલ શ્રી અરુણાબહેન દેસાઈની રાહબરી નીચે સ્ત્રી રક્ષણ કેન્દ્ર, શિશુગૃહ, છાત્રાલય, હોસ્પિટલ, પ્રાથમિક શાળા, બાલમંદિર, ગર્લ્સ હાઈસ્કૂલ, અધ્યાપન મંદિર, કલા અધ્યાપન મંદિર, ફાઈન આર્ટ્સ કોલેજ, બી.એડ. કોલેજ, સ્ત્રી મહિલા મંડળ, ઉદ્યોગગૃહ, કુટુંબ સલાહ કેન્દ્ર અને વિકાસ વિદ્યાલય, એમ અનેક સંસ્થા ચાલી રહી છે. સાથે ખાદી ઉત્પાદન કેન્દ્રો, ખાદી ભંડાર પણ ચાલી રહ્યા છે. [‘સ્વરાજ્યધર્મ’ પખવાડિક : ૨૦૦૬]