ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/જ/જહલક્ષણા/જાઝ કવિતા: Difference between revisions
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
| (One intermediate revision by the same user not shown) | |
(No difference)
| |
Latest revision as of 09:39, 26 November 2021
જાઝ કવિતા(Jazz Poetry) : ૧૯૬૧-૮૦ દરમ્યાન અમેરિકા અને બ્રિટનમાં પ્રચલિત કે લોકપ્રિય જાઝ સંગીત સાથે વાંચવા માટે ખાસ પ્રકારે રચાયેલી કવિતા. આપણે ત્યાં ચંદ્રવદન મહેતાનું ‘ઓ ન્યૂયોર્ક’ આનું ઉદાહરણ છે.
ચં.ટો.