ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ધ/ધૂર્તભ્રમણકથા: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ધૂર્તભ્રમણકથા(Picaresque'''</span> Novel) : કોઈએક સિદ્ધાન્તહ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 7: | Line 7: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | |||
|previous = ધીરોદ્વત | |||
|next = ધૃષ્ટ | |||
}} |
Latest revision as of 12:26, 26 November 2021
ધૂર્તભ્રમણકથા(Picaresque Novel) : કોઈએક સિદ્ધાન્તહીન, શઠ વ્યક્તિને નાયક તરીકે રજૂ કરી તેની જીવનકથા નિરૂપતી નવલકથા. આ પ્રકારની નવલકથાના નાયકને અનેક માલિકોના સેવક તરીકે પણ રજૂ કરવામાં આવે છે અને તે દ્વારા વિવિધ સ્તરે સમાજનું કટાક્ષયુક્ત ચિત્રણ કરવામાં આવે છે. સોળમી સદીના સ્પેનમાં આ નવલકથા-પ્રકાર સૌપ્રથમ ખેડાયો. અંગ્રેજી સાહિત્યમાં ડિફોની નવલકથા ‘મોલ ફ્લેન્ડર્સ’ આ પ્રકારની કૃતિ છે. પ.ના.