ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સમજૂતી: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "{{SetTitle}} '''સમજૂતી(Explanation)''' : વિવેચનના સામાન્ય રીતે ત્રણ ઘટકો...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |

(2 intermediate revisions by the same user not shown) | |||
Line 5: | Line 5: | ||
{{Right|ચં.ટો.}} | {{Right|ચં.ટો.}} | ||

'''સમજૂતી(Erklarung,''' Explanation) જુઓ, સમજણ | |||

{{HeaderNav2 | |||
|previous= સમજણ | |||
|next= સમતાવાદી | |||

Latest revision as of 11:20, 13 December 2021
સમજૂતી(Explanation) : વિવેચનના સામાન્ય રીતે ત્રણ ઘટકો છે : વર્ણન, સમજૂતી અને મૂલ્યાંકન. કોઈપણ સાહિત્યકૃતિનું મૂલ્યાંકન કરતાં પહેલાં એ કૃતિનું વર્ણન કરવા અંગેનાં અને એ કૃતિની સમજૂતી અંગેનાં ઉપકરણો વિવેચને વિકસાવવાનાં રહે છે. સમગ્રના અર્થ સંદર્ભે ઘટકોનો અર્થ અને ઘટકોની પરસ્પર અન્વિતિનો અર્થ એ સમજૂતીનું ક્ષેત્ર છે.
ચં.ટો.
સમજૂતી(Erklarung, Explanation) જુઓ, સમજણ