ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સમનુક્રમણિકા: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''સમનુક્રમણિકા(Concordance)'''</span> : હસ્તપ્રતો-પુસ્તકો વગેરે...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 5: | Line 5: | ||
{{Right|હ.ત્રિ.}} | {{Right|હ.ત્રિ.}} | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | |||
|previous= સમતાવાદી | |||
|next= સમબંધ | |||
}} |
Latest revision as of 07:53, 8 December 2021
સમનુક્રમણિકા(Concordance) : હસ્તપ્રતો-પુસ્તકો વગેરેના અંતે જોડવામાં આવતી વર્ણાનુક્રમે તૈયાર કરેલી સમનુક્રમણિકા. આ દ્વારા જાણી શકાય કે અમુક શબ્દ અમુક કૃતિમાં કેટલી વાર પ્રયોજાયો છે અને તે કૃતિમાં ક્યાં શોધી શકાય છે. શબ્દોનો સંદર્ભ નક્કી કરવા માટે સમનુક્રમણિકા અત્યંત આવશ્યક છે.
હ.ત્રિ.