સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/વિક્ટર હ્યુગો/—ત્યાં સુધી: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{Poem2Open}} {{space}} આચોતરફનાસંસ્કૃતિનાબાહ્યભપકાછતાંવિશ્વમાંજ્યાંસુધીકા...")
 
No edit summary
 
Line 1: Line 1:
{{Poem2Open}}
{{Poem2Open}}
{{space}}
 
આચોતરફનાસંસ્કૃતિનાબાહ્યભપકાછતાંવિશ્વમાંજ્યાંસુધીકાયદાકેરૂઢિનાકારણેમનુષ્યમનુષ્યવચ્ચેતિરસ્કારફેલાયછેઅનેદુ:ખથીખદબદતાંનરકજ્યાંત્યાંસરજાયછે, જ્યાંસુધીગરીબાઈથીઅધ:પતિતથતોમાનવી, ક્ષુધાનાકારણેદેહવેચતીનારીઅનેઆત્મિકતથાદૈહિકકેળવણીનાઅભાવનેકારણેક્ષુદ્રબનીજતુંબાળક—એત્રણપ્રશ્નોઊકલ્યાનથી, વિશ્વમાંજ્યાંસુધીદીનતાઅનેઅજ્ઞાનનીઆગૂંગળાવનારીપરિસ્થિતિપ્રવર્તેછે, ત્યાંસુધીઆવાપ્રકારનાપુસ્તકનીઉપયોગિતાકદીઓછીથવાનીનથી.
 
{{Right|[‘લેમિઝરાબ્લ’ નવલકથાનીપ્રસ્તાવના: ૧૮૬૨]}}
આ ચોતરફના સંસ્કૃતિના બાહ્ય ભપકા છતાં વિશ્વમાં જ્યાં સુધી કાયદા કે રૂઢિના કારણે મનુષ્ય મનુષ્ય વચ્ચે તિરસ્કાર ફેલાય છે અને દુ:ખથી ખદબદતાં નરક જ્યાંત્યાં સરજાય છે, જ્યાં સુધી ગરીબાઈથી અધ:પતિત થતો માનવી, ક્ષુધાના કારણે દેહ વેચતી નારી અને આત્મિક તથા દૈહિક કેળવણીના અભાવને કારણે ક્ષુદ્ર બની જતું બાળક—એ ત્રણ પ્રશ્નો ઊકલ્યા નથી, વિશ્વમાં જ્યાં સુધી દીનતા અને અજ્ઞાનની આ ગૂંગળાવનારી પરિસ્થિતિ પ્રવર્તે છે, ત્યાં સુધી આવા પ્રકારના પુસ્તકની ઉપયોગિતા કદી ઓછી થવાની નથી.
{{Right|[‘લે મિઝરાબ્લ’ નવલકથાની પ્રસ્તાવના: ૧૮૬૨]}}
{{Poem2Close}}
{{Poem2Close}}

Latest revision as of 11:16, 28 September 2022


આ ચોતરફના સંસ્કૃતિના બાહ્ય ભપકા છતાં વિશ્વમાં જ્યાં સુધી કાયદા કે રૂઢિના કારણે મનુષ્ય મનુષ્ય વચ્ચે તિરસ્કાર ફેલાય છે અને દુ:ખથી ખદબદતાં નરક જ્યાંત્યાં સરજાય છે, જ્યાં સુધી ગરીબાઈથી અધ:પતિત થતો માનવી, ક્ષુધાના કારણે દેહ વેચતી નારી અને આત્મિક તથા દૈહિક કેળવણીના અભાવને કારણે ક્ષુદ્ર બની જતું બાળક—એ ત્રણ પ્રશ્નો ઊકલ્યા નથી, વિશ્વમાં જ્યાં સુધી દીનતા અને અજ્ઞાનની આ ગૂંગળાવનારી પરિસ્થિતિ પ્રવર્તે છે, ત્યાં સુધી આવા પ્રકારના પુસ્તકની ઉપયોગિતા કદી ઓછી થવાની નથી. [‘લે મિઝરાબ્લ’ નવલકથાની પ્રસ્તાવના: ૧૮૬૨]