ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નિકષ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''નિકષ (Touchstone)'''</span> : મૂળ તો સોના કે રૂપાની કસોટી માટે વપ...")
 
No edit summary
 
Line 5: Line 5:
{{Right|ચં.ટો.}}
{{Right|ચં.ટો.}}
<br>
<br>
{{HeaderNav2
|previous = નાર્સિસસ ગ્રંથિ
|next = નિક્ષિપ્તશબ્દ
}}

Latest revision as of 04:52, 28 November 2021


નિકષ (Touchstone) : મૂળ તો સોના કે રૂપાની કસોટી માટે વપરાતો પથ્થર. સાદૃશ્યન્યાયે પછી એ નિકષ કે ધોરણના અર્થમાં સાહિત્યક્ષેત્રે સ્થિર થયો છે. પૂર્વસૂરિઓના કાવ્યનમૂનાઓને અનુગામી અન્ય કવિતાઓના મૂલ્યાંકનમાં નિકષ તરીકે ઉપયોગમાં લેવાની વાત, આ સંદર્ભમાં મેથ્યુ આર્નલ્ડે કરેલી છે. ચં.ટો.