સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/વિનોદ ભટ્ટ/બનાવટી!: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{Poem2Open}} {{space}} પિકાસોનાનામેએકકિસ્સોચડેલોછે. ચિત્રોનીદલાલીકરતાએકવેપ...")
 
No edit summary
 
Line 1: Line 1:
{{Poem2Open}}
{{Poem2Open}}
{{space}}
 
પિકાસોનાનામેએકકિસ્સોચડેલોછે. ચિત્રોનીદલાલીકરતાએકવેપારીએપિકાસોનીસહીવાળુંપેઇન્ટિંગતેનેબતાવીપૂછ્યું : “આચિત્રતમેબનાવેલુંછે?”
 
“ના. આબનાવટીછે.” પિકાસોએજણાવ્યું. આવુંત્રણેકવખતબન્યું. વળી, એકચિત્રબતાવતાંદલાલેપિકાસોનેપ્રશ્નકર્યો : “આચિત્રતોતમારુંદોરેલુંજછેને?”
પિકાસોના નામે એક કિસ્સો ચડેલો છે. ચિત્રોની દલાલી કરતા એક વેપારીએ પિકાસોની સહીવાળું પેઇન્ટિંગ તેને બતાવી પૂછ્યું : “આ ચિત્ર તમે બનાવેલું છે?”
“નાજી, બનાવટીછે…” પિકાસોએકહ્યું.
“ના. આ બનાવટી છે.” પિકાસોએ જણાવ્યું. આવું ત્રણેક વખત બન્યું. વળી, એક ચિત્ર બતાવતાં દલાલે પિકાસોને પ્રશ્ન કર્યો : “આ ચિત્ર તો તમારું દોરેલું જ છે ને?”
“પણએકવારમેંપોતેતમનેઆચિત્રપરકામકરતાજોયાહતા…” દલાલબોલ્યો.
“ના જી, બનાવટી છે…” પિકાસોએ કહ્યું.
“જોયોહશે… ક્યારેકક્યારેકહુંબનાવટીચિત્રોપણદોરુંછું,” પિકાસોએખુલાસોકર્યો. કહેવાનોભાવાર્થએટલોજકે, ક્યારેકહુંબનાવટીચિત્રોપણદોરુંછું, જેમારી-પિકાસોનીઅસલકળાસુધીપહોંચીશકતાંનથી.
“પણ એક વાર મેં પોતે તમને આ ચિત્ર પર કામ કરતા જોયા હતા…” દલાલ બોલ્યો.
{{Right|[‘પરબ’ માસિક :૨૦૦૬]}}
“જોયો હશે… ક્યારેક ક્યારેક હું બનાવટી ચિત્રો પણ દોરું છું,” પિકાસોએ ખુલાસો કર્યો. કહેવાનો ભાવાર્થ એટલો જ કે, ક્યારેક હું બનાવટી ચિત્રો પણ દોરું છું, જે મારી-પિકાસોની અસલ કળા સુધી પહોંચી શકતાં નથી.
{{Right|[‘પરબ’ માસિક : ૨૦૦૬]}}
{{Poem2Close}}
{{Poem2Close}}

Latest revision as of 11:35, 28 September 2022


પિકાસોના નામે એક કિસ્સો ચડેલો છે. ચિત્રોની દલાલી કરતા એક વેપારીએ પિકાસોની સહીવાળું પેઇન્ટિંગ તેને બતાવી પૂછ્યું : “આ ચિત્ર તમે બનાવેલું છે?” “ના. આ બનાવટી છે.” પિકાસોએ જણાવ્યું. આવું ત્રણેક વખત બન્યું. વળી, એક ચિત્ર બતાવતાં દલાલે પિકાસોને પ્રશ્ન કર્યો : “આ ચિત્ર તો તમારું દોરેલું જ છે ને?” “ના જી, બનાવટી છે…” પિકાસોએ કહ્યું. “પણ એક વાર મેં પોતે તમને આ ચિત્ર પર કામ કરતા જોયા હતા…” દલાલ બોલ્યો. “જોયો હશે… ક્યારેક ક્યારેક હું બનાવટી ચિત્રો પણ દોરું છું,” પિકાસોએ ખુલાસો કર્યો. કહેવાનો ભાવાર્થ એટલો જ કે, ક્યારેક હું બનાવટી ચિત્રો પણ દોરું છું, જે મારી-પિકાસોની અસલ કળા સુધી પહોંચી શકતાં નથી. [‘પરબ’ માસિક : ૨૦૦૬]