સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/વિનોદિની નીલકંઠ/કહીને જજો: Difference between revisions

no edit summary
(Created page with "{{Poem2Open}} {{space}} ઘેરથીનીકળતીવખતે“હુંજાઉંછું,” એટલુંતોકહીદેવુંજજોઈએ. પણ...")
 
No edit summary
 
Line 1: Line 1:
{{Poem2Open}}
{{Poem2Open}}
{{space}}
 
ઘેરથીનીકળતીવખતે“હુંજાઉંછું,” એટલુંતોકહીદેવુંજજોઈએ. પણતેતોજોનિયમસરએકજસ્થળેજવાનુંહોયતો. બાકીકોઈનેમળવા, સભામાં, ફરવાકેબીજાકોઈકામેજવાનુંહોય, તોતેસ્થળવિશેપણઘેરમાહિતીઆપતાંજવુંજોઈએ, અનેકેટલાકવાગ્યેપાછાફરશોતેપણજણાવવુંજોઈએ. ધારોકેઅણધાર્યુંતમારુંકામપડ્યું, તોઘરનાંમાણસોતમનેક્યાંશોધવાજાય? ધારોકેઘેરઆગલાગી, કોઈઓચિંતુંમાંદુંપડીગયું, તોતમનેખબરક્યાંઆપવા?
 
{{Right|[‘ગુજરાતસમાચાર’ દૈનિક :૧૯૫૬]
ઘેરથી નીકળતી વખતે “હું જાઉં છું,” એટલું તો કહી દેવું જ જોઈએ. પણ તે તો જો નિયમસર એક જ સ્થળે જવાનું હોય તો. બાકી કોઈને મળવા, સભામાં, ફરવા કે બીજા કોઈ કામે જવાનું હોય, તો તે સ્થળ વિશે પણ ઘેર માહિતી આપતાં જવું જોઈએ, અને કેટલાક વાગ્યે પાછા ફરશો તે પણ જણાવવું જોઈએ. ધારો કે અણધાર્યું તમારું કામ પડ્યું, તો ઘરનાં માણસો તમને ક્યાં શોધવા જાય? ધારો કે ઘેર આગ લાગી, કોઈ ઓચિંતું માંદું પડી ગયું, તો તમને ખબર ક્યાં આપવા?
}}
{{Right|[‘ગુજરાત સમાચાર’ દૈનિક : ૧૯૫૬]}}
{{Poem2Close}}
{{Poem2Close}}
26,604

edits