ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નિર્વિરામ કવિતા: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''નિર્વિરામ કવિતા (Continuum Poetry)'''</span> : કવિચિત્તની ગતિને અન...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 5: | Line 5: | ||
{{Right|ચં.ટો.}} | {{Right|ચં.ટો.}} | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | |||
|previous = નિર્વહણ | |||
|next = નિવેદન | |||
}} |
Latest revision as of 05:01, 28 November 2021
નિર્વિરામ કવિતા (Continuum Poetry) : કવિચિત્તની ગતિને અનુસરતી આ પ્રકારની રચનામાં એની લેખનપ્રક્રિયામાં જ દ્વન્દ્વાત્મક તાણ પ્રતિબિંબિત થતી જોઈ શકાય છે. આ સંજ્ઞા અમેરિકન ચિત્રકાર જેક્સન પૉલોકની નિર્વિરામ ચિત્રપદ્ધતિ માટે સ્ટેન્લી કુનિત્સે વાપરી હતી. નિર્વિરામ ચિત્રપદ્ધતિમાં વિશિષ્ટ કલ્પનને બહાર રાખી ચિત્રપ્રક્રિયાને જ એક વિષયવસ્તુ તરીકે આગળ ધરાય છે. આ રીતે નિર્વિરામ ચિત્રપદ્ધતિ અસાધારણ વિષયવસ્તુને સૂચવે છે. અમેરિકન કવિ જોન એશબરી પણ પ્રતિનિધાનશીલ પરંપરાગત વિષયવસ્તુ પર ધ્યાન કેન્દ્રિત ન કરવાને બદલે ચિત્ત, ભાષાના પ્રવાહી માધ્યમ મારફતે કઈ રીતે કાર્ય કરે છે એની નોંધપ્રક્રિયા પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
ચં.ટો.