ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નીતિસુખાન્તિકા: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''નીતિસુખાન્તિકા (Comedy of Morals)'''</span> : સામાજિક દૂષણોન...")
 
No edit summary
 
Line 9: Line 9:
{{Poem2Close}}
{{Poem2Close}}
<br>
<br>
{{HeaderNav2
|previous = નીતિશાસ્ત્ર અને સાહિત્ય
|next = નૃકેન્દ્રિતા
}}

Latest revision as of 05:06, 28 November 2021



નીતિસુખાન્તિકા (Comedy of Morals) : સામાજિક દૂષણોને દૂર કરવાના આશયથી દંભ, લોભ, ગેરરીતિઓ જેવાં વ્યાપક અપલક્ષણોની ટીકા કરતું નાટ્યલેખન. મોલિઅર આ પ્રકારનાં નાટકોનો પ્રણેતા ગણાય છે. બેનજોન્સન અને બર્નાર્ડ શોએ પણ આ પ્રકારનાં નાટકો લખ્યાં છે. સુખાન્તિકાના આ પ્રકારની ઓળખ તેના સ્વરૂપને નહીં પણ તેના વસ્તુને ધ્યાનમાં લઈને થાય છે. પ.ના.