ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/ન/નૉ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''નૉ (Noh, No)'''</span> : જપાનનો પ્રશિષ્ટ નાટકનો એક પ્રકાર. શિન...")
 
No edit summary
 
Line 5: Line 5:
{{Right|પ.ના.}}
{{Right|પ.ના.}}
<br>
<br>
{{HeaderNav2
|previous = નૈસર્ગિક ઉપનૈસર્ગિક
|next = નૉબેલ પુરસ્કાર
}}

Latest revision as of 05:12, 28 November 2021


નૉ (Noh, No) : જપાનનો પ્રશિષ્ટ નાટકનો એક પ્રકાર. શિન્ટોની ધર્મપૂજાના વિધિના ભાગ રૂપે આ નાટ્યપ્રકાર ચૌદમી સદીમાં જપાનમાં અસ્તિત્વમાં આવ્યો. એક કે બે અંકનાં આ ટૂંકાં નાટકોમાં ધાર્મિક વસ્તુની નીતિમૂલક મીમાંસા કરવાનું વલણ હતું. પ.ના.