ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/પ/પટકથા: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''પટકથા (Scenario/Screen play)'''</span> : દૃશ્યોમાં અને પાત્રોનાં વર્ણ...")
 
No edit summary
 
Line 5: Line 5:
{{Right|ચં.ટો.}}
{{Right|ચં.ટો.}}
<br>
<br>
{{HeaderNav2
|previous = પઉમચરિય
|next = પટ્ટણી બોલી
}}

Latest revision as of 06:29, 28 November 2021


પટકથા (Scenario/Screen play) : દૃશ્યોમાં અને પાત્રોનાં વર્ણન સહિતની ચલચિત્ર માટે લખાયેલી કથા, વાર્તા કે નાટકનું ચલચિત્રમાં રૂપાન્તર કરવાના હેતુથી આ પ્રકારની કથા લખાય છે. અહીં દૃશ્યરચના અને સંવાદો પર વિશેષ લક્ષ્ય અપાય છે. દૃશ્યોનો ક્રમવાર નિર્દેશ કરાય છે. ધીરુબહેન પટેલની ‘ભવની ભવાઈ’ આ વર્ગમાં આવે. ચં.ટો.