ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/પ/પરાતર્ક: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''પરકોટિક્રમ (Gradatio)'''</span> : કાવ્યસર્જનની એક પ્રવિધિ, જે...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 5: | Line 5: | ||
{{Right|ચં.ટો.}} | {{Right|ચં.ટો.}} | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | |||
|previous = પરાકાષ્ઠા | |||
|next = પરાવાસ્તવવાદ | |||
}} |
Latest revision as of 06:52, 28 November 2021
પરકોટિક્રમ (Gradatio) : કાવ્યસર્જનની એક પ્રવિધિ, જે દ્વારા ભાવ-વિકાસની સમાંતરે લયનો વિકાસ સાધી ચમત્કૃતિ સાધવામાં આવે છે. કાવ્યના એક વાક્ય કે ઉપવાક્યનો અંતિમ ભાગ એ બીજા વાક્ય કે ઉપવાક્યનો પ્રથમ ભાગ બને છે અને એ રીતે ત્રણથી વધુ તબક્કાઓ સ્થાપીને આ અસર સાધવામાં આવે છે. જેમકે મનોજ ખંડેરિયાકૃત ‘શાહમૃગ’.
ચં.ટો.