ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/પ/પરિશિષ્ટ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''પરિશિષ્ટ (Appendix)'''</span> : ગ્રન્થમાં કે લેખમાં રજૂ કરેલી...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 5: | Line 5: | ||
{{Right|ચં.ટો.}} | {{Right|ચં.ટો.}} | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | |||
|previous = પરિવેશ | |||
|next = પરિષ્કરણ | |||
}} |
Latest revision as of 07:02, 28 November 2021
પરિશિષ્ટ (Appendix) : ગ્રન્થમાં કે લેખમાં રજૂ કરેલી સામગ્રી પછી પણ કશુંક વિશેષ રજૂ કરવાનું બાકી રહ્યું હોય તો પૂરક સામગ્રી રૂપે ગ્રન્થ કે લેખને અંતે જે જોડવામાં આવે છે તેને પરિશિષ્ટ કહે છે. એ સમજૂતી રૂપે, આંકડાકીય કે તવારીખની માહિતી રૂપે સંદર્ભગ્રન્થોની અન્ય વીગતોની સૂચિ રૂપે આવે છે.
ચં.ટો.