સમગ્ર અરધી સદીની વાચનયાત્રા/વિનોબા ભાવે/ગેરસમજ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{Poem2Open}} {{space}} આપણેજોકોઈનીનિંદાસાંભળીએ, તોએમસમજવુંકેકાંઈકગેરસમજથઈછ...")
 
No edit summary
 
Line 1: Line 1:
{{Poem2Open}}
{{Poem2Open}}
{{space}}
 
આપણેજોકોઈનીનિંદાસાંભળીએ, તોએમસમજવુંકેકાંઈકગેરસમજથઈછે. સગાકાનનોયેભરોસોનકરવો. કહેવા — સાંભળવામાંકેટલીયેભૂલોથઈજતીહોયછે. એકજણએકભાવનાથીબોલેછે, નેબીજોઅન્યભાવનાથીસાંભળેછે. એટલેજ્યારેગેરસમજથાયત્યારેપોતાનામાનસિકતર્કનોઅવિશ્વાસકરવોજોઈએ, અનેસામીવ્યક્તિતેનોજેઅર્થકરેતેનેજખરોમાનવોજોઈએ; એપોતેજેકહેતેજશ્રેષ્ઠસાબિતી. માણસપોતાનાદોષકહેવામાંડેત્યારેસાંભળવા, કારણકેતેથીદોષધોવાયછે; પણતેથીએમનમાનવુંકેએકહેછેતેવાદોષતેનામાંછેજ. પણએમમાનવુંકેએવાદોષનોઆભાસતેનેથયોછેતો, ચાલો, એનુંનિરાકરણકરવામાંમદદરૂપથઈએ.
 
આપણે જો કોઈની નિંદા સાંભળીએ, તો એમ સમજવું કે કાંઈક ગેરસમજ થઈ છે. સગા કાનનો યે ભરોસો ન કરવો. કહેવા — સાંભળવામાં કેટલીયે ભૂલો થઈ જતી હોય છે. એક જણ એક ભાવનાથી બોલે છે, ને બીજો અન્ય ભાવનાથી સાંભળે છે. એટલે જ્યારે ગેરસમજ થાય ત્યારે પોતાના માનસિક તર્કનો અવિશ્વાસ કરવો જોઈએ, અને સામી વ્યક્તિ તેનો જે અર્થ કરે તેને જ ખરો માનવો જોઈએ; એ પોતે જે કહે તે જ શ્રેષ્ઠ સાબિતી. માણસ પોતાના દોષ કહેવા માંડે ત્યારે સાંભળવા, કારણ કે તેથી દોષ ધોવાય છે; પણ તેથી એમ ન માનવું કે એ કહે છે તેવા દોષ તેનામાં છે જ. પણ એમ માનવું કે એવા દોષનો આભાસ તેને થયો છે તો, ચાલો, એનું નિરાકરણ કરવામાં મદદરૂપ થઈએ.
{{Poem2Close}}
{{Poem2Close}}

Latest revision as of 12:26, 28 September 2022