ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/પ/પાંડિત્યાભાસ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''પાંડિત્યાભાસ(Pedantry)''' </span>: જ્ઞાનનો કૃતક દેખાવ કરવાની...")
 
No edit summary
 
Line 5: Line 5:
{{Right|ચં.ટો.}}
{{Right|ચં.ટો.}}
<br>
<br>
{{HeaderNav2
|previous = પાંડવળા
|next = પિચુમન્દપાક
}}

Latest revision as of 07:20, 28 November 2021


પાંડિત્યાભાસ(Pedantry) : જ્ઞાનનો કૃતક દેખાવ કરવાની વૃત્તિ. વધુ પડતાં અવતરણો, ઉલ્લેખો તથા અલ્પ પરિચિત ઉદાહરણોના ભારણવાળું લખાણ રજૂ કરવાનું વલણ. ગુણવત્તાની દૃષ્ટિએ સામાન્ય પણ જ્ઞાનપ્રદ હોવાનો આભાસ રચતું આ પ્રકારનું લખાણ પાંડિત્યાભાસી લેખન (Pedantic writing) તરીકે ઓળખાય છે. ચં.ટો.