ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સહસંબંધક વસ્તુઓ: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''સહસંબંધક વસ્તુઓ(Correlative objects)'''</span> : ટી. એસ. એલિયટની ‘વસ્...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
(One intermediate revision by the same user not shown) | |||
Line 5: | Line 5: | ||
{{Right|ચં.ટો.}} | {{Right|ચં.ટો.}} | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | |||
|previous= સહભુક્તિનું કાવ્યશાસ્ત્ર | |||
|next= સહસંયોજક પદ્ય | |||
}} |
Latest revision as of 09:13, 8 December 2021
સહસંબંધક વસ્તુઓ(Correlative objects) : ટી. એસ. એલિયટની ‘વસ્તુલક્ષી સહસંયોજકો’ની સંજ્ઞાથી એ. કે. રામાનુજે આ સંજ્ઞાને જુદી પાડી છે અને દર્શાવ્યું છે કે એલિયટની સંજ્ઞા સાથે વૈયક્તિક કવિઓનો પુરુષાર્થ સંકળાયેલો છે જ્યારે સહ-સંબંધક વસ્તુઓ સાથે સંસ્કૃતિ સંકળાયેલી છે. સંસ્કૃતિની પ્રણાલી અનુસાર કેટલીક વસ્તુઓ ચોક્કસ સંવેદનો નિપજાવે છે, એને અનુલક્ષીને આ સંજ્ઞા ઘડાયેલી છે. સહૃદયની ભાવનાક્રિયા અને રસનિષ્પત્તિનો સંદર્ભ એમાં પડેલો છે.
ચં.ટો.