ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/પ/પ્રતિભાવ દોષ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''પ્રતિભાવ દોષ (Affective fallacy)'''</span> : ડબલ્યૂ. કે. વિમસેટે અને...")
 
No edit summary
 
Line 5: Line 5:
{{Right|ચં.ટો.}}
{{Right|ચં.ટો.}}
<br>
<br>
{{HeaderNav2
|previous = પ્રતિભા
|next = પ્રતિભાવાત્મક
}}

Latest revision as of 07:51, 28 November 2021


પ્રતિભાવ દોષ (Affective fallacy) : ડબલ્યૂ. કે. વિમસેટે અને બીડ્ઝ્લીએ ભાવક પર થતી કવિતાની પ્રતિક્રિયા, ખાસ તો સંવેગાત્મક પ્રતિક્રિયાને આધારે કાવ્યની મૂલવણી કરવાના આ દોષને પ્રતિભાવાત્મક દોષ તરીકે વ્યાખ્યાયિત કર્યો છે. આ દોષને કારણે કૃતિના કૃતિત્વનો છેદ ઊડી જાય છે અને વિવેચન વસ્તુલક્ષી બનતું અટકી મુખ્યત્વે સંસ્કારવાદિતા અને સાપેક્ષવાદિતામાં જઈને અટકે છે. આ રીતે ભાવકની પ્રતિક્રિયાના સંદર્ભમાં કૃતિની મૂલવણીનો વિવેચનદોષ, સર્જકના આશયના સંદર્ભમાં કૃતિની મૂલવણીના વિવેચનદોષના સામા છેડાનો છે. ચં.ટો.