ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/પ/પ્રતિસ્થાપના: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 2: Line 2:




<span style="color:#0000ff">''"પ્રતિસ્થાપના(Antithesis)'''</span> : વિરોધમૂલક વિચારોને કેન્દ્રમાં રાખી બે સમાન્તર વ્યાકરણિક રચનાવાળાં વાક્યોને કે વાક્યખંડોને જ્યારે સમતુલન સાથે સામસામે તોળ્યાં હોય ત્યારે આ સંજ્ઞા લાગુ પડે છે. અહીં પહેલું વાક્ય સ્થાપના કરે છે, જ્યારે બીજું એની પ્રતિસ્થાપના કરે છે : જેમકે ‘ઘાવ આપવા ઇચ્છુક અને છતાં ઘા કરવાને ભયભીત.’
<span style="color:#0000ff">'''પ્રતિસ્થાપના(Antithesis)'''</span> : વિરોધમૂલક વિચારોને કેન્દ્રમાં રાખી બે સમાન્તર વ્યાકરણિક રચનાવાળાં વાક્યોને કે વાક્યખંડોને જ્યારે સમતુલન સાથે સામસામે તોળ્યાં હોય ત્યારે આ સંજ્ઞા લાગુ પડે છે. અહીં પહેલું વાક્ય સ્થાપના કરે છે, જ્યારે બીજું એની પ્રતિસ્થાપના કરે છે : જેમકે ‘ઘાવ આપવા ઇચ્છુક અને છતાં ઘા કરવાને ભયભીત.’
{{Right|ચં.ટો.}}
{{Right|ચં.ટો.}}
<br>
<br>
{{HeaderNav2
|previous = પ્રતિવસ્તૂપમા
|next = પ્રતીક
}}

Latest revision as of 07:56, 28 November 2021


પ્રતિસ્થાપના(Antithesis) : વિરોધમૂલક વિચારોને કેન્દ્રમાં રાખી બે સમાન્તર વ્યાકરણિક રચનાવાળાં વાક્યોને કે વાક્યખંડોને જ્યારે સમતુલન સાથે સામસામે તોળ્યાં હોય ત્યારે આ સંજ્ઞા લાગુ પડે છે. અહીં પહેલું વાક્ય સ્થાપના કરે છે, જ્યારે બીજું એની પ્રતિસ્થાપના કરે છે : જેમકે ‘ઘાવ આપવા ઇચ્છુક અને છતાં ઘા કરવાને ભયભીત.’ ચં.ટો.