ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/પ/પ્રતીપ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''પ્રતીપ'''</span> : પ્રતીપ અલંકારના બે પ્રકાર છે : પ્રસિદ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 5: | Line 5: | ||
{{Right|જ.દ.}} | {{Right|જ.દ.}} | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | |||
|previous = પ્રતીકવાદ | |||
|next = પ્રત્યક્ષ | |||
}} |
Latest revision as of 07:58, 28 November 2021
પ્રતીપ : પ્રતીપ અલંકારના બે પ્રકાર છે : પ્રસિદ્ધ ઉપમાનની જ્યારે નિંદા (આક્ષેપ) કરવામાં આવે છે ત્યારે પ્રતીપનો પહેલો પ્રકાર અને ઉપમાનની નિંદા કરવા માટે જ જ્યારે એને ઉપમેયનું સ્થાન આપવામાં આવે છે ત્યારે પ્રતીપનો બીજો પ્રકાર થાય છે. જેમકે “આ રાજાનું સર્જન કર્યા પછી વિધાતાએ ચંદ્ર, સૂર્ય, ચિંતામણિ વગેરેનું સર્જન શા માટે કર્યું હશે?” અર્થાત્ આ સઘળાં પ્રસિદ્ધ ઉપમાનો નિરર્થક છે.
જ.દ.