ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સંબદ્ધ કાવ્ય: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''સંબદ્ધ કાવ્ય(Block poem)'''</span> : કડી કે શ્લોકોના પરિચ્છેદો...")
 
No edit summary
 
Line 5: Line 5:
{{Right|ચં.ટો.}}
{{Right|ચં.ટો.}}
<br>
<br>
{{HeaderNav2
|previous = સંપૃક્તાર્થ
|next = સંબોધનકાવ્ય
}}

Latest revision as of 15:54, 8 December 2021


સંબદ્ધ કાવ્ય(Block poem) : કડી કે શ્લોકોના પરિચ્છેદો વિના પંદરથી ચાલીશ પંક્તિની લંબાઈનું સળંગ છપાયેલું કાવ્યનું મુદ્રણસ્વરૂપ અહીં નિર્દિષ્ટ છે. આ પ્રકારનું મુદ્રણસ્વરૂપ વર્તમાનપત્રોના સ્થળસંકોચમાંથી પ્રચલિત થયું છે. એમાં કરકસર અને સંક્ષિપ્ત અભિવ્યક્તિનાં લક્ષણો નિહિત છે. ચં.ટો.