ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/સ/સંભાવ્ય લેખક: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">સંભાવ્ય લેખક(Implied author) : વેન બૂથે(Wayne Booth) આ સંજ્ઞા આપી છે....") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
(One intermediate revision by one other user not shown) | |||
Line 2: | Line 2: | ||
<span style="color:#0000ff">સંભાવ્ય લેખક(Implied author) : વેન બૂથે(Wayne Booth) આ સંજ્ઞા આપી છે. વાચકો સાહિત્યકૃતિ પરથી સાહિત્યકૃતિને તેને આકાર અને અર્થ આપનાર લેખકનું અનુમાન કરે છે અને સાહિત્યકૃતિ પાછળ રહેલા વ્યક્તિત્વની કલ્પના કરે છે. આ સંભાવ્ય લેખક વાસ્તવમાં જે લેખક છે એનાથી તદ્દન જુદો હોઈ શકે. | <span style="color:#0000ff">'''સંભાવ્ય લેખક(Implied author)'''</span> : વેન બૂથે(Wayne Booth) આ સંજ્ઞા આપી છે. વાચકો સાહિત્યકૃતિ પરથી સાહિત્યકૃતિને તેને આકાર અને અર્થ આપનાર લેખકનું અનુમાન કરે છે અને સાહિત્યકૃતિ પાછળ રહેલા વ્યક્તિત્વની કલ્પના કરે છે. આ સંભાવ્ય લેખક વાસ્તવમાં જે લેખક છે એનાથી તદ્દન જુદો હોઈ શકે. | ||
{{Right|ચં.ટો.}} | {{Right|ચં.ટો.}} | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | |||
|previous = સંબોધનકાવ્ય | |||
|next = સંભાવ્ય વાચક | |||
}} |
Latest revision as of 15:54, 8 December 2021
સંભાવ્ય લેખક(Implied author) : વેન બૂથે(Wayne Booth) આ સંજ્ઞા આપી છે. વાચકો સાહિત્યકૃતિ પરથી સાહિત્યકૃતિને તેને આકાર અને અર્થ આપનાર લેખકનું અનુમાન કરે છે અને સાહિત્યકૃતિ પાછળ રહેલા વ્યક્તિત્વની કલ્પના કરે છે. આ સંભાવ્ય લેખક વાસ્તવમાં જે લેખક છે એનાથી તદ્દન જુદો હોઈ શકે.
ચં.ટો.