ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/પ/પ્રેતકથા: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">પ્રેતકથા (Ghost-Story)</span> : આ પ્રકારની વાર્તાનાં મૂળ મ...")
 
No edit summary
 
(One intermediate revision by the same user not shown)
Line 6: Line 6:
ગંભીર સાહિત્યમાં આ પ્રકારના કથાઅંશોનો પ્રતીકાત્મક રીતે વિનિયોગ કરવામાં આવે છે. શેક્સપિયરનાં અનેક નાટકોમાં આ તત્ત્વનો વિનિયોગ થયેલો છે. વિશાળ અર્થમાં આ પ્રકારની વાર્તાઓ રહસ્યવાર્તા (Suspense Storiec) તરીકે પણ ઓળખાય છે.  
ગંભીર સાહિત્યમાં આ પ્રકારના કથાઅંશોનો પ્રતીકાત્મક રીતે વિનિયોગ કરવામાં આવે છે. શેક્સપિયરનાં અનેક નાટકોમાં આ તત્ત્વનો વિનિયોગ થયેલો છે. વિશાળ અર્થમાં આ પ્રકારની વાર્તાઓ રહસ્યવાર્તા (Suspense Storiec) તરીકે પણ ઓળખાય છે.  
{{Right|પ.ના.}}
{{Right|પ.ના.}}
{{Poem2Close}}
<br>
<br>
{{HeaderNav2
|previous = પ્રકક્ષકગણ
|next = પ્રેમલક્ષણા ભક્તિ
}}

Latest revision as of 08:57, 28 November 2021


પ્રેતકથા (Ghost-Story) : આ પ્રકારની વાર્તાનાં મૂળ મનુષ્યની આદિમ કલ્પનાવૃત્તિમાં પડેલાં છે. ‘ભૂતપ્રેત’ની કલ્પના એ મૃત્યુ વિશેના મનુષ્યના વિચારોનો એક આત્યંતિક ફાંટો છે. આ વિચારધારાના પોષણ માટે તેમજ માત્ર સનસનાટીભર્યા મનોરંજન માટે પણ આ પ્રકારોનું કથાલેખન પ્રસિદ્ધિ પામે છે. ગંભીર સાહિત્યમાં આ પ્રકારના કથાઅંશોનો પ્રતીકાત્મક રીતે વિનિયોગ કરવામાં આવે છે. શેક્સપિયરનાં અનેક નાટકોમાં આ તત્ત્વનો વિનિયોગ થયેલો છે. વિશાળ અર્થમાં આ પ્રકારની વાર્તાઓ રહસ્યવાર્તા (Suspense Storiec) તરીકે પણ ઓળખાય છે. પ.ના.