ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/બ/બહિર્નિષ્ઠ વિવેચન: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''બહિર્નિષ્ઠ</span> વિવેચન (Extrinsic criticism) : કોઈપણ કૃતિ ગમે એટલ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 5: | Line 5: | ||
{{Right|ચં.ટો.}} | {{Right|ચં.ટો.}} | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | |||
|previous = બહિર્નિષ્ઠ વિવેચન | |||
|next = બહુગ્રાહ્ય | |||
}} |
Latest revision as of 11:03, 28 November 2021
બહિર્નિષ્ઠ વિવેચન (Extrinsic criticism) : કોઈપણ કૃતિ ગમે એટલી સ્વાયત્ત હોવા છતાં એનો ઐતિહાસિક, સામાજિક, વૈયક્તિક કે યુગગત સંદર્ભ હોય છે. કૃતિ સાંસ્કૃતિક વસ્તુ છે અને તેથી કૃતિને કૃતિથી ઇતર તેમજ ભાષાથી ઇતર પરિણામો પર લઈ જવા ઉત્સુક વિવેચન.
ચં.ટો.