ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/બ/બીજગણિતીકરણ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''બીજગણિતીકરણ (Algebrization)'''</span> : અપરિચિતીકરણ સંજ્ઞાની વિ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 5: | Line 5: | ||
<span style="color:#0000ff">'''બીજગણિતીકરણ (Algebrization)'''</span> : અપરિચિતીકરણ સંજ્ઞાની વિરુદ્ધની આ રશિયન સંજ્ઞા છે. જેમ અપરિચિતીકરણમાં રોજિંદી વસ્તુને અપરિચિત કરીને એના સંવેદન માટે અગ્રપ્રસ્તુતિ કરવામાં આવે છે તે રીતે સંવેદનના પ્રયત્નમાં કરકસર લાવવા માટે સંવેદનનું અતિશય પરિચિતીકરણ કરેલું હોય છે. | <span style="color:#0000ff">'''બીજગણિતીકરણ (Algebrization)'''</span> : અપરિચિતીકરણ સંજ્ઞાની વિરુદ્ધની આ રશિયન સંજ્ઞા છે. જેમ અપરિચિતીકરણમાં રોજિંદી વસ્તુને અપરિચિત કરીને એના સંવેદન માટે અગ્રપ્રસ્તુતિ કરવામાં આવે છે તે રીતે સંવેદનના પ્રયત્નમાં કરકસર લાવવા માટે સંવેદનનું અતિશય પરિચિતીકરણ કરેલું હોય છે. | ||
{{Right|ચં.ટો.}} | {{Right|ચં.ટો.}} | ||
{{HeaderNav2 | |||
|previous = બિનધંધાદારી રંગભૂમિ | |||
|next = બીટનિકજૂથ | |||
}} |
Latest revision as of 11:12, 28 November 2021
બીજગણિતીકરણ (Algebrization) : અપરિચિતીકરણ સંજ્ઞાની વિરુદ્ધની આ રશિયન સંજ્ઞા છે. જેમ અપરિચિતીકરણમાં રોજિંદી વસ્તુને અપરિચિત કરીને એના સંવેદન માટે અગ્રપ્રસ્તુતિ કરવામાં આવે છે તે રીતે સંવેદનના પ્રયત્નમાં કરકસર લાવવા માટે સંવેદનનું અતિશય પરિચિતીકરણ કરેલું હોય છે.
ચં.ટો.