ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૩/અનુક્રમ/બ/બોધ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} <span style="color:#0000ff">'''બોધ (Moral)'''</span> : વાર્તા, કવિતા કે પ્રાણીકથાઓમાં મળતો...")
 
No edit summary
 
Line 6: Line 6:
{{Right}પ.ના.}}
{{Right}પ.ના.}}
<br>
<br>
{{HeaderNav2
|previous = બૃહન્નવલ
|next = બોધપ્રધાન
}}

Latest revision as of 11:19, 28 November 2021



બોધ (Moral) : વાર્તા, કવિતા કે પ્રાણીકથાઓમાં મળતો બોધ. કોઈ પણ ઉપદેશાત્મક સાહિત્યનો આ મુદ્દો છે. બોધ સીધા કથન દ્વારા પ્રગટ કે સૂચન દ્વારા અપ્રગટ હોય છે. કેટલીક કથાઓમાં બોધકથાને અંત નથી આવતો, પરંતુ કથામાં હોય છે. {{Right}પ.ના.}}